સુરત: ડુમ્મસ વિસ્તારમાંથી પકડાયેલી દારૂની મહેફિલનો મુદ્દો, પોલીસે દારૂ વેચનારની કરી ધરપકડ

સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી અને 50થી વધુ નબીરાઓ નશાની હાલતમાં મળી આવ્યાં હતા. જેમાં આજે પોલીસે દારૂ વેચનાર શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે ડુમ્મસ વિસ્તારમાંથી બિપિન પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ શખ્સ પાસે 4 યુનિટની પરમિશન છે અને પરમિશન પર જ દારૂ લાવીને વેચ્યો હતો. […]

સુરત: ડુમ્મસ વિસ્તારમાંથી પકડાયેલી દારૂની મહેફિલનો મુદ્દો, પોલીસે દારૂ વેચનારની કરી ધરપકડ
Follow Us:
| Updated on: Mar 02, 2020 | 7:11 AM

સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી અને 50થી વધુ નબીરાઓ નશાની હાલતમાં મળી આવ્યાં હતા. જેમાં આજે પોલીસે દારૂ વેચનાર શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે ડુમ્મસ વિસ્તારમાંથી બિપિન પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આ શખ્સ પાસે 4 યુનિટની પરમિશન છે અને પરમિશન પર જ દારૂ લાવીને વેચ્યો હતો. ત્યારે પરમીટનો દારૂ વેચ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: પ્રાથમિક શાળાના શિક્ષકના ઘરમાંથી રૂપિયા 2 લાખનો દારૂ ઝડપાયો, પોલીસે કરી ધરપકડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">