ગુજરાતમાં ચાલી રહ્યુ છે દુનિયાનું લેણાં વસુલાતનું સૌથી અનોખું અભિયાન, ગુલાબનું એક ફુલ બતાવી 3હજાર વેપારીઓને મળી ગયા છે ડુબેલા 30કરોડ રૂપિયા પાછા

કાપડના વેપારીઓએ તેમના બાકી રહેતા પૈસા લેવા માટે હવે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો છે. વેપારીઓને જેની પાસે બાકી નીકળતા પૈસા લેવાના છે તેમને ગુલાબનું ફુલ આપી લેણદારના ઘરની બહાર બેસી બાકી રહેતા પૈસાની માંગણી કરે છે. તેમનો આ રસ્તો સફળ સાબિત થઈ રહ્યો છે અને વર્ષોથી અટકેલુ પેમેન્ટ પણ મળવા લાગ્યું છે. આજ રીતે 30 મહિનામાં […]

ગુજરાતમાં ચાલી રહ્યુ છે દુનિયાનું લેણાં વસુલાતનું સૌથી અનોખું અભિયાન, ગુલાબનું એક ફુલ બતાવી 3હજાર વેપારીઓને મળી ગયા છે ડુબેલા 30કરોડ રૂપિયા પાછા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 26, 2019 | 12:34 PM

કાપડના વેપારીઓએ તેમના બાકી રહેતા પૈસા લેવા માટે હવે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો છે. વેપારીઓને જેની પાસે બાકી નીકળતા પૈસા લેવાના છે તેમને ગુલાબનું ફુલ આપી લેણદારના ઘરની બહાર બેસી બાકી રહેતા પૈસાની માંગણી કરે છે.

તેમનો આ રસ્તો સફળ સાબિત થઈ રહ્યો છે અને વર્ષોથી અટકેલુ પેમેન્ટ પણ મળવા લાગ્યું છે. આજ રીતે 30 મહિનામાં 3 હજારથી વધારે વેપારીઓના 30 કરોડ રૂપિયા મળી ગયા છે. પહેલા ફરિયાદ કરવા છતા બાકી પૈસા મળતા ન હતા તેવા માં ગાંધીગીરીનો વિચાર કરવામાં આવ્યો હતો.

આ રીતે શરમાઈને વેપારી લેણું નીકળતું પેમેન્ટ ચુકવી દે છે. સુરતના વેપારીઓની આ ગાંધીગીરી 125 વોટસએપ ગ્રુપ દ્વારા 29 રાજયો સુધી પહોંચાડી છે. આમાં લગભગ 25000 વેપારી જોડાઈ ચુકયા છે. ગાંધીગીરીનો આ રસ્તો વેપારી પ્રગતિ સંઘ(VPS)ની દેન છે. VPSની રચના 15ઓગસ્ટ 2016માં કરવામાં આવી હતી. VPS કાયદામાં રહીને વેપારીનું અટકેલુ પેમેન્ટ અપાવવા માટે તે વેપારીઓને આ રીતે મદદ કરે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

75 વોટસએપ ગ્રુપથી જોડાઈ ચુકયા છે 17 હજાર વેપારી

VPSના 75 વોટસએપ ગ્રુપ બનાવ્યા છે. જેમાં શહેરના 17 હજારથી પણ વધારે વેપારી જોડાઈ ચુકયા છે. ગ્રુપમાં જોડાવાનું કારણ પેમેન્ટ ના આપવાવાળા ચીટર વેપારીઓને ખુલ્લા પાડવામાં આવે છે.

વેપારી શરમાઈને આપી દે છે પેમેન્ટ

જે વેપારીનું પેમેન્ટ અટકયુ હોય છે. તે વેપારી VPSમાં ફોર્મ ભરીને જાણ કરે છે કે કોની પાસે કેટલા રૂપિયા લેવાના છે. સંઘ તે વેપારી સાથે વાત કરીને રૂપીયા પાછા આપવાનું કહે છે. તે પછી અધિકારીઓ વેપારીની સાથે તેની બિલ્ડીંગની બહાર જઈ બેસી જાય છે. તેમના પરિવારોને બાકી નીકળતા પૈસા આપવા માટે આગ્રહ કરે છે. તેને ગુલાબ નું ફુલ આપી પૈસા આપવાનું જણાવે છે. જે વેપારી પૈસા આપવાનું ના કહે છે.

VPSના કન્વીનર સંજય જગનાનીએ કહ્યું કે બધા જ વેપારી દર રવિવારે ગોડદૌડ રોડ પર આવેલ બગીચામાં બેસી રણનીતી બનાવે છે. જે વેપારીઓએ લાંબા સમયથી પેમેન્ટ રોકી રાખ્યું હોય છે, તેમની માહિતી સોશ્યિલ મિડીયા ઉપર ખુલ્લી પાડી તેનાથી બીજા લોકોને પણ ચીટીંગની માહિતી આપવામાં આવે છે.

[yop_poll id=829]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">