બહારનો નાસ્તો કે ખોરાક આરોગતા હોય તો ચેતી જજો! વડાપાઉના વડામાંથી નિકળી ઇયળ, જુઓ VIDEO

ચોમાસામાં જો તમે બહારનો નાસ્તો કે ખોરાક આરોગતા હોય તો ચેતી જજો કારણ કે, બહારના ફૂડમાંથી જીવાત મળવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સુરતનો હોવાનું સામે આવ્યું છે, કે જ્યાં એક વ્યક્તિએ વૈશાલી વડાપાઉ નામની દુકાનમાંથી વડાપાઉ ખરીદ્યો. આ વડાપાઉમાં આવેલા વડામાંથી ઇયળ નિકળી છે. જોઇને જ ખબર પડી જાય કે, આ […]

બહારનો નાસ્તો કે ખોરાક આરોગતા હોય તો ચેતી જજો! વડાપાઉના વડામાંથી નિકળી ઇયળ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 27, 2019 | 6:22 AM

ચોમાસામાં જો તમે બહારનો નાસ્તો કે ખોરાક આરોગતા હોય તો ચેતી જજો કારણ કે, બહારના ફૂડમાંથી જીવાત મળવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સુરતનો હોવાનું સામે આવ્યું છે, કે જ્યાં એક વ્યક્તિએ વૈશાલી વડાપાઉ નામની દુકાનમાંથી વડાપાઉ ખરીદ્યો. આ વડાપાઉમાં આવેલા વડામાંથી ઇયળ નિકળી છે. જોઇને જ ખબર પડી જાય કે, આ વડાપાઉ ખાવાથી તમારી કેવી હાલત થઇ શકે છે. આ મુદ્દે આરોગ્ય વિભાગ અને ફૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ બિલકુલ ગંભીર ન હોય તેવું લાગી રહ્યુ છે. આ વીડિયો વારયલ થતા હવે આરોગ્ય વિભાગે વૈશાલી વડાપાઉમાં ચેકિંગ હાથ ધર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">