સુરત: ક્રિસમસની ડિમાન્ડ નીકળતા હીરાઉદ્યોગને મળવા લાગ્યા ઓર્ડર, દિવાળી વેકેશન 5 દિવસનું રાખવા નિર્ણય

ક્રિસમસ પહેલા યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા અને અન્ય વેસ્ટ એશિયન દેશોમાં પોલિશડ ડાયમંડની ડિમાન્ડ વધતા સુરત હીરાઉદ્યોગમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. જેથી સુરત હીરાઉદ્યોગ દ્વારા આ વર્ષે દિવાળીમાં સૌથી ઓછા પાંચ દિવસનું જ વેકેશન રાખવામાં આવનાર છે. દિવાળી વેકેશન ઓછું કરવા પાછળનું કારણ એ પણ છે કે આ વર્ષે કોરોના મહામારીને કારણે અને મળેલા ઓર્ડરને […]

સુરત: ક્રિસમસની ડિમાન્ડ નીકળતા હીરાઉદ્યોગને મળવા લાગ્યા ઓર્ડર, દિવાળી વેકેશન 5 દિવસનું રાખવા નિર્ણય
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 10, 2020 | 6:39 PM

ક્રિસમસ પહેલા યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા અને અન્ય વેસ્ટ એશિયન દેશોમાં પોલિશડ ડાયમંડની ડિમાન્ડ વધતા સુરત હીરાઉદ્યોગમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. જેથી સુરત હીરાઉદ્યોગ દ્વારા આ વર્ષે દિવાળીમાં સૌથી ઓછા પાંચ દિવસનું જ વેકેશન રાખવામાં આવનાર છે. દિવાળી વેકેશન ઓછું કરવા પાછળનું કારણ એ પણ છે કે આ વર્ષે કોરોના મહામારીને કારણે અને મળેલા ઓર્ડરને પહોંચી વળવા પહેલાથી જ સુરતના ડાયમંડ યુનિટો કોરોના ગાઈડલાઈન પ્રમાણે 60% ક્ષમતાથી ચાલી રહ્યા છે. ડાયમંડ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે સુરત હીરાઉદ્યોગના 80 ટકા ડાયમંડ યુનિટો કાર્યરત થઈ ગયા છે. હાલમાં 7000 યુનિટોમાંથી 6000 જેટલા ડાયમંડ યુનિટો 60% કેપેસિટીથી ચાલી રહ્યા છે. જૂન જુલાઈથી રફ ડાયમંડની નિકાસ થઈ શકી નથી.

Surat: christmas ni demand nikalta hira udhyog ne malva lagya order diwali vaction 5 divas nu rakha nirnay

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat: christmas ni demand nikalta hira udhyog ne malva lagya order diwali vaction 5 divas nu rakha nirnay

પોલિશડ ડાયમંડ જૂનો માલ પૂર્ણ થઈ ગયો છે અને યુનિટોને હાલાકી પડી રહી છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાના કારણે રફ ડાયમંડ પૂરતા નથી મળી રહ્યા. આવી પરિસ્થિતિમાં ડાયમંડ યુનિટોને 20 દિવસનું વેકેશન પોષાય તેમ નથી. જેથી માત્ર પાંચ દિવસનું વેકેશન લઈને ક્રિસમસ માટે નીકળેલી ડિમાન્ડને પહોંચી વળવા સુરત હીરાઉદ્યોગ તૈયારી કરી રહ્યું છે. ઈન્ટરનેશનલ ડાયમંડ માર્કેટમાં હાલ ક્રિસમસને લઈને સુધારો થઈ રહ્યો છે. હાલ નિકાસ પણ કોરોના પહેલા જે સ્તરે હતી તે સ્તરે પહોંચી રહી છે. ડાયમંડ યુનિટોને રોજ 10થી 15 કલાક કામ કરવું પડે તેટલી સારી ડિમાન્ડ પણ દેખાઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">