સુરત જિલ્લામાં 5 સ્થળો પર CBIના દરોડા, 42.30 કરોડના કો-ઓપરેટીવ સોસાયટી લોન કૌભાંડ મામલે તપાસ તેજ

  • Publish Date - 10:05 pm, Wed, 11 November 20
સુરત જિલ્લામાં 5 સ્થળો પર CBIના દરોડા,  42.30 કરોડના કો-ઓપરેટીવ સોસાયટી લોન કૌભાંડ મામલે તપાસ તેજ

સુરત જિલ્લામાં 5 અલગ અલગ સ્થળોએ CBIના દરોડા પાડયા હતા. વર્ષ 2013-15ના લોન કૌભાંડ મામલે CBIએ કાર્યવાહી કરી હતી. 42.30 કરોડના લોન કૌભાંડ મામલે કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારો સહિત 17 સામે ગુનો નોંધાયો છે. સુરતના માંગરોળમાં આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની પાલોદ શાખામાં 1728 ખેડૂત સભાસદોના નામે કૌભાંડ આચરાયું હતું. આરોપીઓના નિવાસ અને ઓફિસો પર આ દરોડાની કાર્યવાહી કરાઇ હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati