VIDEO: સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી સહિત 5 શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાઈ
સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી સહિત 5 શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે. મહેશ સવાણી સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડરે ઉછીના લીધેલા રૂપિયા કઢાવવા મહેશ સવાણીની ઓફિસે લઈ જઈ રૂપિયા 19 કરોડ અને બંગલો પડાવવાની ધમકી આપી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. Web Stories View […]
સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી સહિત 5 શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે. મહેશ સવાણી સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડરે ઉછીના લીધેલા રૂપિયા કઢાવવા મહેશ સવાણીની ઓફિસે લઈ જઈ રૂપિયા 19 કરોડ અને બંગલો પડાવવાની ધમકી આપી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો