VIDEO: ‘વાયુ’ના સંકટ સામે બચાવ કામગીરી શરૂઃ સુરતના ડુમસમાં ગણેશ અને ગોલ્ડન બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા

વાયુ વાવાઝોડાના એલર્ટની સુરતમાં પણ અસર જોવા મળી રહી છે. સુરતના ડુમસમાં વાયુ વાવાઝોડાના એલર્ટને પગલે બીચ બંધ કરાવવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે ડુમસના ગણેશ બીચ અને ગોલ્ડન બીચને પ્રશાસન દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાં મરેલી જીવાત, પરિવારે ફરિયાદ કરી તો કર્યું આવુ વર્તન Web […]

VIDEO: 'વાયુ'ના સંકટ સામે બચાવ કામગીરી શરૂઃ સુરતના ડુમસમાં ગણેશ અને ગોલ્ડન બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા
Follow Us:
| Updated on: Jun 11, 2019 | 11:19 AM

વાયુ વાવાઝોડાના એલર્ટની સુરતમાં પણ અસર જોવા મળી રહી છે. સુરતના ડુમસમાં વાયુ વાવાઝોડાના એલર્ટને પગલે બીચ બંધ કરાવવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે ડુમસના ગણેશ બીચ અને ગોલ્ડન બીચને પ્રશાસન દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાં મરેલી જીવાત, પરિવારે ફરિયાદ કરી તો કર્યું આવુ વર્તન

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બીચ પર લોકોને ન જવાની અપીલ કરવામાં આવી છે તો બીચની આસપાસ પોલીસ તેમજ ફાયરબ્રિગેડની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે. સૌરાષ્ટ્ર, કચ્છની સાથે દ.ગુજરાતમાં પણ વાયુ વાવાઝોડાના એલર્ટને પગલે તંત્ર કામે લાગી ગયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">