VIDEO: એક તરફ કોર્ટના આદેશનું ઉલ્લંઘન અને બીજી તરફ પત્રકારો સાથે દાદાગીરી, સુરતના VR મોલની ઘટના

હાઈકોર્ટે પાર્કિંગ ચાર્જ આપવા મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે. અને મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોને ગ્રાહકો પાસે પાર્કિંગ ચાર્જ નહીં વસૂલવા નિર્ણય કર્યો છે. તેમ છતાં આજે સુરતના ડુમસ રોડ ખાતે આવેલા VR મોલમાં સંચાલકો દ્વારા પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હતી. આ પણ વાંચો: VIDEO: વડોદરા સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર વધારા સહિત 17 માગને […]

VIDEO: એક તરફ કોર્ટના આદેશનું ઉલ્લંઘન અને બીજી તરફ પત્રકારો સાથે દાદાગીરી, સુરતના VR મોલની ઘટના
Follow Us:
| Updated on: Jul 11, 2019 | 9:59 AM

હાઈકોર્ટે પાર્કિંગ ચાર્જ આપવા મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે. અને મોલ-મલ્ટીપ્લેક્સ સંચાલકોને ગ્રાહકો પાસે પાર્કિંગ ચાર્જ નહીં વસૂલવા નિર્ણય કર્યો છે. તેમ છતાં આજે સુરતના ડુમસ રોડ ખાતે આવેલા VR મોલમાં સંચાલકો દ્વારા પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો: VIDEO: વડોદરા સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર વધારા સહિત 17 માગને લઈને ઉતર્યો ધરણાં પર, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા કરી રજૂઆત

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આ બાબતનું કવરેજ કરતા મીડિયા સાથે પણ સંચાલકોએ દાદાગીરી કરી હતી. અને ધક્કામુક્કી કરી હતી. જોકે બાદમાં આખો મામલો પોલીસ સુધી પહોંચતા પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાનું બંધ કરવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">