સુરતમાં બેફામ ચાલતી સિટી બસની અડફેટે આવ્યા 2 બાળકો, કાકા સહીત 3ના ઘટના સ્થળે કરૂણ મોત
સુરતના ડિંડોલીમાં બેફામ ચાલી રહેલી સિટી બસની અડફેટે બાઈક આવી હતી. આ ઘટનામાં બે બાળકો સહિત 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાંથી 2 વિદ્યાર્થી છે. આ ઉપરાંત એક વ્યક્તિ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો છે. મહત્વનું છે કે બ્લૂ સિટી બસ પૂરઝડપે આવી રહી હતી ત્યારે બાઈક સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. […]
સુરતના ડિંડોલીમાં બેફામ ચાલી રહેલી સિટી બસની અડફેટે બાઈક આવી હતી. આ ઘટનામાં બે બાળકો સહિત 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાંથી 2 વિદ્યાર્થી છે. આ ઉપરાંત એક વ્યક્તિ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો છે. મહત્વનું છે કે બ્લૂ સિટી બસ પૂરઝડપે આવી રહી હતી ત્યારે બાઈક સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ જીભ પર અને ખાનાપાનમાં વિશેષ સંયમ રાખવો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો