સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ ગુજરાત સરકારે નિર્ણય બદલ્યો, લગ્ન સમારંભમાં હવે 100 વ્યક્તિઓને જ મંજૂરી

દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હાલમાં ચારે મેટ્રો શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ ગુજરાત સરકારે લગ્ન સહિત અંતિમવિધિમાં સામેલ થનારા લોકોની સંખ્યા મામલે મહત્વનો નિર્ણય લીધો છે. લગ્ન સમારોહમાં વધુમાં વધુ 100 લોકો અને અંતિમવિધમાં 50 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી […]

સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ ગુજરાત સરકારે નિર્ણય બદલ્યો, લગ્ન સમારંભમાં હવે 100 વ્યક્તિઓને જ મંજૂરી
Follow Us:
| Updated on: Nov 23, 2020 | 9:30 PM

દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે હાલમાં ચારે મેટ્રો શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ ગુજરાત સરકારે લગ્ન સહિત અંતિમવિધિમાં સામેલ થનારા લોકોની સંખ્યા મામલે મહત્વનો નિર્ણય લીધો છે. લગ્ન સમારોહમાં વધુમાં વધુ 100 લોકો અને અંતિમવિધમાં 50 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ચારેય મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન સહિત કોઈ પણ પ્રકારની ઉજવણી માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આ નિર્ણયનો અમલ આવતીકાલથી થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">