બોલો તા રા રા રા…ગીત ગાઈને પોલીસ ઈન્સ્પેક્ટર કરી રહ્યાં છે ટ્રાફિક નિયમન, જુઓ VIDEO
ચંદીગઢ પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ ઈન્સ્પેક્ટર ગીત ગાઈને લોકોને ટ્રાફિકના નિયમો ફોલો કરવાનું કહી રહ્યાં છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક […]
ચંદીગઢ પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ ઈન્સ્પેક્ટર ગીત ગાઈને લોકોને ટ્રાફિકના નિયમો ફોલો કરવાનું કહી રહ્યાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Viral video: Chandigarh Traffic Police’s ‘No Parking’ song inspired by Daler Mehndi song is a hit!#TV9News pic.twitter.com/tcqnc5JXDC
— Tv9 Gujarati (@tv9gujarati) October 22, 2019
આ પણ વાંચો : ધોધમાર વરસાદ સાથે તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો, જુઓ VIDEO
સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયોને ભારે પસંદ કરી રહ્યાં છે. 1995ના વર્ષનું ગીત મ્યુઝિક પર ઈન્સ્પેક્ટર જોરદાર રીતે ગાઈ રહ્યાં છે. આ વીડિયોમાં ગીત ગાતા ગાતા તેઓ લોકોને રસ્તાં પર ગાડી પાર્ક નહીં કરવાની ચેતવણી આપી રહ્યાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ વીડિયોને દલેર મહેંદી દ્વારા પણ શૅર કરવામાં આવ્યો છે. દલેર મહેંદીએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર આ વીડિયોને શૅર કર્યો છે. તેઓએ આ વીડિયોને શૅર કરીને એ વાતની ખૂશી વ્યક્ત કરી છે કે લોકો તેમના ગીત દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]