VIDEO: ગુજરાતમાં શેરડીનો પાક લેતા ખેડૂતોને કેમ માગવી પડી રહી છે સરકારી મદદ?

VIDEO: ગુજરાતમાં શેરડીનો પાક લેતા ખેડૂતોને કેમ માગવી પડી રહી છે સરકારી મદદ?


ગુજરાતના ખેડૂતોની પડયા પર પાટુ જેવી સ્થિતિ છે. નવસારીની ખેડૂતો શેરડીની ખેતી કરે છે. આ વર્ષે શેરડીની ઉત્પાદનમાં ખાસ્સો એવો ઘટાડો નોંધાયો છે અને સારા એવા ભાવ પણ નથી મળી રહ્યાં. સરકાર પાસે ખેડૂતો એવી માગણી કરી રહ્યાં છે કે તેમને મદદ કરવામાં આવે. જુઓ વીડિયોમાં કે કેવી છે શેરડીના ખેડૂતોની પરિસ્થિતિ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   5 સ્ટેપ્સમાં FASTAGને BHIM એપથી આ રીતે કરો ઘરે બેઠા રિચાર્જ, વાંચો વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati