શિક્ષિકાએ વિદ્યાર્થીને માર્યો ઢોર માર! લેસન ન કરવાની મળી સજા, જુઓ VIDEO

વિદ્યાના મંદિરમાં ફરી એકવાર માસુમ વિદ્યાર્થી શિક્ષકના રોષનો ભોગ બન્યો. વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે તેણે શિક્ષક દ્વારા આપવામાં આવેલું લેસન નહોતું કર્યુ. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી કલરવ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને લેસન ન કરવાની શિક્ષિકાએ સજા આપી અને ફૂટપટ્ટી વડે માસુમ વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો. શિક્ષિકાએ વિદ્યાર્થીને એટલી હદે ફટકાર્યો […]

શિક્ષિકાએ વિદ્યાર્થીને માર્યો ઢોર માર! લેસન ન કરવાની મળી સજા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 10, 2019 | 6:00 AM

વિદ્યાના મંદિરમાં ફરી એકવાર માસુમ વિદ્યાર્થી શિક્ષકના રોષનો ભોગ બન્યો. વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે તેણે શિક્ષક દ્વારા આપવામાં આવેલું લેસન નહોતું કર્યુ. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી કલરવ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને લેસન ન કરવાની શિક્ષિકાએ સજા આપી અને ફૂટપટ્ટી વડે માસુમ વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો. શિક્ષિકાએ વિદ્યાર્થીને એટલી હદે ફટકાર્યો કે કૂમળાં શરીર પર ફૂટપટ્ટીના સોળ ઉપસી આવ્યા. ઘટના અંગે વાલીઓને જાણ થતા તેઓ સ્કૂલે દોડી ગયા અને સ્કૂલના આચાર્યને ફરિયાદ કરી. પોતાના સ્ટાફને બચાવતા હોય તેમ આચાર્યએ પણ સરખો જવાબ ન આપ્યો, જેથી શિક્ષિકા સામે કાર્યવાહીની માગ સાથે વાલી વટવા પોલીસ મથકે પહોંચ્યા અને શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સુરતમાં ખુલ્લેઆમ ફાયરિંગ! ફાયરિંગની ઘટનામાં નિર્દોષ યુવાનની હત્યા, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">