સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકાર એક્શનમાં, 60 જેટલા IASની બદલીના ભણકારા, 9 IAS ઓફિસરોનાં પ્રમોશન માટેની પ્રક્રિયા પૂર્ણ

રાજ્ય સરકારના 60 જેટલા IASની બદલીના ભણકારા વાગી રહ્યા છે. કલેક્ટર, DDO, મનપા કમિશનરની બદલી થઈ શકે છે તો બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીની બદલીની શક્યતા છે. સચિવાલયના અધિકારીની સામૂહિક બદલીઓની સંભાવના પણ દેખાઈ રહી છે. દિવાળી વેકેશન પછી વહીવટી તંત્રના 60થી વધુ અધિકારીઓની બદલી થવાની શક્યતા છે તો આ બદલીઓ સાથે 9 IAS ઓફિસરોની બઢતીની […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકાર એક્શનમાં, 60 જેટલા IASની બદલીના ભણકારા, 9 IAS ઓફિસરોનાં પ્રમોશન માટેની પ્રક્રિયા પૂર્ણ
Follow Us:
| Updated on: Nov 18, 2020 | 9:52 AM

રાજ્ય સરકારના 60 જેટલા IASની બદલીના ભણકારા વાગી રહ્યા છે. કલેક્ટર, DDO, મનપા કમિશનરની બદલી થઈ શકે છે તો બોર્ડ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીની બદલીની શક્યતા છે. સચિવાલયના અધિકારીની સામૂહિક બદલીઓની સંભાવના પણ દેખાઈ રહી છે.

દિવાળી વેકેશન પછી વહીવટી તંત્રના 60થી વધુ અધિકારીઓની બદલી થવાની શક્યતા છે તો આ બદલીઓ સાથે 9 IAS ઓફિસરોની બઢતીની ફાઈલ પણ ક્લિયર થઈ શકે છે. 9 IAS ઓફિસરોનાં પ્રમોશન માટેની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. મહત્વનું છે કે, આ તમામ અધિકારીઓ 2005ની બેચના ગુજરાત કેડરના IAS છે.

9 ઓફિસરો પૈકી બે ઓફિસર ગુજરાત વહીવટી સેવામાંથી આવે છે, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના CEO અને રાહત કમિશનર હર્ષદ પટેલ તો અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા વિક્રાંત પાંડે, સર્વ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. ભારતીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ, માઇક્રો સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝના કમિશનર રણજિત કુમાર, અમદાવાદના પૂર્વ કલેક્ટર અને હાલના ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરી કે.કે. નિરાલા તેમજ મહેસાણા જિલ્લા કલેક્ટર એચ. કે. પટેલ તેમજ જામનગરના મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલનો સમાવેશ થાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">