ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી નહી ખુલે ધોરણ 9થી 12 સુધીની શાળા

Std. 9 to 12 schools will not open in Gujarat from September 21

ગુજરાતમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ નહી ખુલે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ, આજે જાહેરાત કરતા કહ્યું કે, 21મી સપ્ટેમ્બરથી શાળાઓ નહી ખોલવાનો નિર્ણય રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં લેવાયો છે.
કેન્દ્ર સરકારે જે એસઓજી જાહેર કરી હતી તે મરજીયાત હતી. ગુજરાત સરકારે કોરોનાના કેસને ધ્યાને લઈને, ગુજરાત સરકારે અગાઉ ધો. 9થી 12ની શાળાઓ 21 સપ્ટેમ્બરથી શરૂ કરવા માટે જે નિર્ણય કર્યો હતો તે રદ કર્યો છે.

આ પણ વાંચોઃડુંગળીના ભાવ છેલ્લા 15 દિવસમાં વધીને દોઢા થયા, ઓક્ટોબરમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા થાય તો નવાઈ નહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: ફીને લઈ શાળાની મનમાની, ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ કર્યું બંધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments