અમદાવાદ: જીવરાજ મહેતા હોસ્પિટલના નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકો ક્વોરન્ટાઈન
અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગઈકાલે 60 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને આ પોઝિટીવ દર્દીએ જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. જેથી સારવાર દરમિયાન સંપર્કમાં આવેલા નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલમાં આ દર્દીની સારવાર SVP હોસ્પિટલમાં ચાલી રહી છે. Web […]
અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલના સ્ટાફને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગઈકાલે 60 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને આ પોઝિટીવ દર્દીએ જીવરાજ મહેતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. જેથી સારવાર દરમિયાન સંપર્કમાં આવેલા નર્સ, ડૉક્ટર સહિત 100થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલમાં આ દર્દીની સારવાર SVP હોસ્પિટલમાં ચાલી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટીવ, કુલ 179 કેસ નોંધાયા