ભયાનક…અત્યંત ભયાનક અકસ્માત, VIDEO જોઈ હચમચી ઉઠશો
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એવો ભયાનક અકસ્માત થયો કે લોકોના રૂવાળા ઉભા થઈ ગયા. રેલવે ફાટક પાસે થયેલા આ અક્સ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. અકસ્માતના દ્રશ્યો એટલા ભયાનક હતા કે નજીક ઉભા રહેલા લોકો પણ કાંપી રહ્યા હતા. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય ગરમીમાં હાઈ […]
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એવો ભયાનક અકસ્માત થયો કે લોકોના રૂવાળા ઉભા થઈ ગયા. રેલવે ફાટક પાસે થયેલા આ અક્સ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. અકસ્માતના દ્રશ્યો એટલા ભયાનક હતા કે નજીક ઉભા રહેલા લોકો પણ કાંપી રહ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો