દેશની 39 ટ્રેનમાં મુસાફરોને મળશે BODY MASSAGEની સુવિધા, જાણો કોને કેટલો ચાર્જ આપવો પડશે

દેશની 39 ટ્રેનમાં મુસાફરોને મળશે BODY MASSAGEની સુવિધા, જાણો કોને કેટલો ચાર્જ આપવો પડશે
massage

ભારતીય રેલવેની ત્રણ ડઝનથી વધારેની ટ્રેનમાં હવે યાત્રીઓને એક અનોખી સર્વિસ આપવામાં આવશે. પહેલી વખત ભારતની ટ્રેનમાં મસાજની સર્વિસ શરૂ કરી દેવાઈ છે. અને જેના માટે મુસાફરોએ માત્ર 100 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ PM મોદીના સ્વાગત સાથે માલદીવે તેમના દેશનો સર્વોચ્ચ સન્માન અર્પણ કર્યો, જાણો શું છે “નિશાન ઈજ્જુદ્દીન”

 

ભારતની 39 ટ્રેનમાં આ સેવા પ્રાથમિક રૂપે શરૂ કરવામાં આવશે. અને આ તમામ ટ્રેનોનો રૂટ ઈન્દોરથી શરૂ થાય છે. એટલે ઈન્દોરથી ઉપડતી 39 જેટલી ટ્રેનમાં આ સેવાની શરૂઆત કરવામાં આવશે. અધિકારીઓએ આ સેવા માટે જણાવ્યું છે કે, મસાજની આ સુવિધા દ્વારા વાર્ષિક 20 લાખથી વધુની આવક ઉભી થઈ જશે. જેના કારણે ટિકિટની ખરીદી કરવામાં પણ વધારો જોવા મળશે. જેને લઈને આશરે 90 લાખ રૂપિયાનું રેવન્યુ ઉભું થઈ શકશે.

massage

massage

દેશના ઈતિહાસમાં આ પ્રકારની સેવાનું આયોજન પહેલી વખત થઈ રહી છે. ટ્રેનમાં લાંબી મુસાફરીના કારણે લોકો થાકી જતાં હોય છે. ત્યારે આ થાકને દૂર કરવાનો કીમિયો શોધી લેવાયો છે. નવી-દિલ્હી ઈન્દોર, દેહરાદૂન-ઈન્દોર, ઈન્ટરસિટી એક્સપ્રેસ, ઈન્દોર-અમૃતસર સહિતની 39 ટ્રેનમાં મસાજનો લાભ મુસાફરો લઈ શકશે. આ સેવાનો લાભ સવારના 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. અને માલિશ કરનારા કર્મીઓને રેલવે ખાસ ઓળખપત્ર પણ આપશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Click on your DTH Provider to Add TV9 Gujarati