નવી શિક્ષણ નીતિ ઉપર ફરી બોલ્યા નરેન્દ્ર મોદી, કહ્યું હવે તો અસલી કામની શરૂઆત થઈ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી નવી રાષ્ટ્રીય નીતિ ઉપર બોલતા કહ્યું કે, હવે તો અસલી કામની શરૂઆત થઈ છે. 21મી સદીમાં શાળાનું શિક્ષણ વિષયે સંમેલનને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું ક પાછલા ત્રણ દશકામાં દુનિયામાં બધુ બદલાઈ ગયુ છે. તમામ પ્રકારની વ્યવસ્થામાં ફેરફાર થઈ ગયો છે. શિક્ષણ નીતિ જૂની પૂરાણી રીતે જ ચાલતી […]

નવી શિક્ષણ નીતિ ઉપર ફરી બોલ્યા નરેન્દ્ર મોદી, કહ્યું હવે તો અસલી કામની શરૂઆત થઈ છે
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 7:06 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી નવી રાષ્ટ્રીય નીતિ ઉપર બોલતા કહ્યું કે, હવે તો અસલી કામની શરૂઆત થઈ છે. 21મી સદીમાં શાળાનું શિક્ષણ વિષયે સંમેલનને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું ક પાછલા ત્રણ દશકામાં દુનિયામાં બધુ બદલાઈ ગયુ છે. તમામ પ્રકારની વ્યવસ્થામાં ફેરફાર થઈ ગયો છે. શિક્ષણ નીતિ જૂની પૂરાણી રીતે જ ચાલતી આવતી હતી. જ્યારે બધુ બદલાઈ ગયુ છે. પાછલા ચાર પાંચ વર્ષથી આ નવી શિક્ષણ નીતિ અંગે કામગીરી ચાલી રહી હતી. નવી શિક્ષણ નીતિ પણ નવા ભારતની, નવી આશા અપેક્ષાની અને આવશ્યકતાની પૂર્તિ કરવાનું માધ્યમ બની રહેશે.

આ પણ વાંચોઃકંગના રનૌત સામે ડ્ર્ગ્સ મુદ્દે થશે તપાસ, સોનિયા ગાંધીને ટવીટ કરીને કંગનાએ કહ્યુ તમારી સરકાર મહિલાને કરે છે હેરાન

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">