Howdy Modi કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો સમક્ષ રાષ્ટ્રગાનનું ગાયન કરનારા સ્પર્શ શાહના શરીરમાં છે 100થી વધુ ફ્રેકચર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ગયા છે. હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ અને PM મોદીના સંબોધન માટે સૌ કોઈ ઉત્સાહિત છે. આ કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. તો આ કાર્યક્રમની સૌથી મહત્વની વાત ભારતીય અમેરિકી મૂળના એક બાળક સાથે જોડાયેલી છે. જેનું નામ સ્પર્શ શાહ છે. સ્પર્શ શાહના શરિરમાં 100 જેટલા ફ્રેક્ચર છે. આ […]

Howdy Modi કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો સમક્ષ રાષ્ટ્રગાનનું ગાયન કરનારા સ્પર્શ શાહના શરીરમાં છે 100થી વધુ ફ્રેકચર
Follow Us:
| Updated on: Sep 22, 2019 | 12:56 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ગયા છે. હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ અને PM મોદીના સંબોધન માટે સૌ કોઈ ઉત્સાહિત છે. આ કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. તો આ કાર્યક્રમની સૌથી મહત્વની વાત ભારતીય અમેરિકી મૂળના એક બાળક સાથે જોડાયેલી છે. જેનું નામ સ્પર્શ શાહ છે. સ્પર્શ શાહના શરિરમાં 100 જેટલા ફ્રેક્ચર છે.

આ પણ વાંચોઃ ભારતમાં 11 આંકડાનો મોબાઈલ નંબર લાવવાની વિચારણા, આ છે મોટું કારણ?

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા સ્પર્શ શાહ PM મોદીના કાર્યક્રમમાં હાજર રહેશે. આ સાથે તે ભારતનું રાષ્ટ્રગાન પણ ગાયન કરશે. સ્પર્શ શાહે હાઉડી મોદી કાર્યક્રમને લઈ ખૂબ ઉત્સાહિત છે. અને PM મોદી સાથે મુલાકાત કરવા પણ આતૂર છે.

સ્પર્શ શાહ જન્મથી જ ઑસ્ટિયોજેન્સિસ ઇમ્પરફેક્ટા નામની બીમારીથી પીડિત છે. 16 વર્ષનો સ્પર્શ રાષ્ટ્રીયગાન ગાઈને ભારતીયોનું ગર્વ વધારશે. તમને જણાવી દઈએ કે, સ્પર્શ શાહ રેપર, સિંગર, લેખક અને મોટિવેશનલ સ્પીકર છે. સ્પર્શ શાહના છેલ્લા કેટલાક વર્ષોમાં 130થી વધુ હાડકાઓ તૂટી ગયા છે. અને આ બીમારીના કારણે ચાલી પણ નથી શકતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">