સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે, 69 વર્ષના થયા સુપરસ્ટાર,લાખો દીલો પર કર્યું છે રાજ

ભારતીય સિનેમાના મહાન અભિનેતાઓમાં તમિલના સુપરસ્ટાર રજનીકાંત 69 વર્ષના થઈ ગયા છે. તો આજે તેમનો જન્મદિવસ છે. ત્યારે આવો સફર કરીએ તેમના બાળપણ વિશે, યુવાઅવસ્થા વિશે , અને જાણીએ ફિલ્મોની જાણી અજાણી વાતને, રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950માં બેંગલુરુમાં એક મરાઠી પરિવારમાં થયો છે. તેઓ પોલીસ કોન્સ્ટેબલ રામોજીરાવ ગાયકવાડ અને જીજાબાઈની ચોથી સંતાન છે. રજનીકાંતનું […]

સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે, 69 વર્ષના થયા સુપરસ્ટાર,લાખો દીલો પર કર્યું છે રાજ
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Dec 12, 2020 | 11:01 AM

ભારતીય સિનેમાના મહાન અભિનેતાઓમાં તમિલના સુપરસ્ટાર રજનીકાંત 69 વર્ષના થઈ ગયા છે. તો આજે તેમનો જન્મદિવસ છે. ત્યારે આવો સફર કરીએ તેમના બાળપણ વિશે, યુવાઅવસ્થા વિશે , અને જાણીએ ફિલ્મોની જાણી અજાણી વાતને, રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950માં બેંગલુરુમાં એક મરાઠી પરિવારમાં થયો છે. તેઓ પોલીસ કોન્સ્ટેબલ રામોજીરાવ ગાયકવાડ અને જીજાબાઈની ચોથી સંતાન છે. રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે.સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ

રજનીકાંત જ્યારે યુવા હતા ત્યારે એ સમયમાં તેમને આર્થિક રીતે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમને ચેન્નઈ અને બેંગલુરુ ખાતે કૂલીનું કામ પણ કર્યુ છે. સાથે તે બેંગલોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં બસ કન્ડક્ટર પણ રહ્યા છે. તેમને સ્થાનિક રીતે નાટકમાં ભાગ લેતા હતા, જેમાં તેમનું દુર્યોધનનું પાત્ર સૌથી યાદગાર છે.

સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જ્યારે તેઓ બસ કન્ડક્ટર તરીકેનું કામ કરતા હતા ત્યારે તેમની અલગ સ્ટાઈલ સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચતા હતા. તે બાદ લોકોએ તેમને એક્ટર બનવાની સલાહ આપી. ત્યારે તેમને તેમના મિત્રોની મદદથી મદ્રાસ ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાં ભઆગ લીધો. કન્નડ બોલવા વાળા રજનીકાંત તમિલ પણ શીખી ગયા અને તે બાદ તેમના કરિયરને આગળ વધારવાનો માર્ગ મળ્યો.સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ

રજનીકાંતએ તેમની પહેલી ફિલ્મ તમિલ ભાષામાં કરી હતી , જેમાં તેમને સપોર્ટીંગ રોલ મળ્યો જે 1975માં હતી. આ ફિલ્મ બાલચંદરની હતી જેને રજનીકાંત તેમના ગુરુ અને મેન્ટર માનતા હતા.સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ

તે બાદ રજનીકાંતે પહેલી કન્નડ ફિલ્મ ‘કથા સંગમ”માં કામ કર્યુ હતુ , જેને પુત્તના કણગલની હતી.

સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ1985માં તેમની 100મી ફિલ્મ “રાધવેન્દ્ર”માં તેમને હિંદૂ સંત “રાધવેન્દ્ર સ્વામી”નો રોલ પ્લે કર્યો હતો.સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ

તે બાદ વર્ષ 2010માં તમને ઐશ્વર્યા રાય સાથેની ફિલ્મ રોબોટમાં જોવા મળ્યા, આ ફિલ્મનું બજેટ 200 કરોડ હતું. જ્યારે રીલીઝ થયા બાદ પહેલા જ વીકમાં 117 કરોડ રૂપિયાની કમાણી કરી. અને સૌથી સફળ ફિલ્મ બની.સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ

રજનીકાંતના સફળ કરીયર વિશે વાત કરીએ તો તેમને વર્ષ 2000માં ભારતીય સિનેમામાં યોગદાન માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ

રજનીકાંત જ્યારે 31 વર્ષના હતા ત્યારે 26 ફેબ્રુઆરી 1981માં તેમને લતા સાથે તિરુપતિમાં લગ્ન કર્યા. તેમને બે દીકરીઓ છે, જેમાની મોટી દીકરી એશ્વર્યાના લગ્ન એક્ટર ધનુષ સાથે થયા છે. અને તેમની નાની દીકરી સૌંદર્ય ફિલ્મી જગતમાં ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર તરીકેનું કામ કરે છે.

સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ

રજનીકાંતની તબિયત ખરાબ થવાાના કારણે વર્ષ 2011માં તે સારવાર માટે સિંગાપુર ગયા હતા.સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ

2012માં રજનીકાંતે જાદૂ ફિલ્મ “શિવાજી”માં 3ડી વર્જનમાં જોવા મળ્યા

સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ

લિંગા ફિલ્મમાં તેમને સોનાક્ષી સિન્હા અને અનુષ્કા શેટ્ટી સાથે કામ કર્યુ.સાઉથના મહાનાયકનો આજે બર્થ ડે , 69 વર્ષના થયા સુપરસ્ટાર ,લાખો દીલો પર કર્યું છે રાજ

રાધિકા આપ્ટે સાથે રજનીકાંત કબાલીમાં જોવા મળ્યા, જેમાં તેમને મલેશિયાના ડોનની ભૂમિકા ભજવી હતી.

ભલે, રજનીકાંત સાઉથના સુપરસ્ટાર ગણાતા પણ તેઓ ભારતીય સિનેમાના પણ સુપરસ્ટાર છે, “હેપ્પી બર્થ ડે રજનીકાંતજી “

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">