દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

મુશળધાર વરસાદને પગલે વાપીની કેટલીક પ્રોવિઝન સ્ટોરમાં પણ પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને પગલે સ્ટોરની ચીજવસ્તુઓ તરવા લાગી છે. સ્ટોરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આખી દુકાન પાણી પાણી થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાપીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાપીના છરવાડા રોડની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે આનંદનગરમાં જલારામ મંદિર અને આસપાસના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે હવામાન વિભાગે પણ વલસાડ, વાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: વલસાડ: ઉમરગામ તાલુકામાં ભાર વરસાદથી નદી-નાળા બે કાંઠે, સરીગામ બાયપાસ રોડ થયો પાણીમાં ગરકાવ, જુઓ VIDEO

Click on your DTH Provider to Add TV9 Gujarati