આજે કોંગ્રેસ સંસદીય જૂથની મહત્વની બેઠક કોણ બનશે વિપક્ષના નેતા, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી?

સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક આજે મળવાની છે. જેમાં વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કે UPAના ચેરપર્સન સોનિયા ગાંધીમાંથી કોઈ એકને આ પદ માટે પસંદ કરવામાં આવી શકે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે […]

આજે કોંગ્રેસ સંસદીય જૂથની મહત્વની બેઠક કોણ બનશે વિપક્ષના નેતા, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી?
Follow Us:
| Updated on: Jun 01, 2019 | 3:56 AM

સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસની સંસદીય દળની બેઠક આજે મળવાની છે. જેમાં વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કે UPAના ચેરપર્સન સોનિયા ગાંધીમાંથી કોઈ એકને આ પદ માટે પસંદ કરવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

લોકસભા ચૂંટણીમાં જીત મેળવેલા સાંસદ પણ આજે પહેલીવાર બંને નેતાઓને મળશે સાથે જ રાજ્યસભા સભ્યો પણ બેઠકનો ભાગ બનશે. મીટિંગમાં આગામી સંસદ સત્રની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. ગયા અઠવાડિયે કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક પછી આ મીટિંગ થશે. જેમાં રાહુલ ગાંધીએ પાર્ટીની હાર પછી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

લોકસભામાં કોંગ્રેસના 52 સાંસદ છે. વિપક્ષનો દરજ્જો મેળવવા માટે ઓછામાં ઓછા 55 સાંસદ હોવા જરૂરી છે. 2014માં લોકસભામાં કોંગ્રેસના માત્ર 44 સાંસદ પહોંચ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને 303 સીટો મળી છે.

આ પણ વાંચો: મોદી કેબિનેટે બધા જ ખેડૂતો માટે લીધો આ મહત્વનો નિર્ણય

એક તરફ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા માટે અડગ છે. ત્યારે કોંગ્રેસ નેતા તેમના નિર્ણયને બદલવાની માગ કરી રહ્યાં છે. ઘણાં પ્રદેશ અધ્યક્ષોના રાજીનામાં પર પણ અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે જોવુ એ રહેશે કે કોંગ્રેસ વિપક્ષના નેતા તરીકે કોને પસંદ કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">