સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી રહેશે ચાલું, દેવદિવાળીની રજાને કારણે SOUના તમામ પ્રકલ્પો ચાલું રહેશે

નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજા તમામ પ્રકલ્પો આવતીકાલે એટલે કે સોમવારે ચાલુ રહેશે. સામાન્ય રીતે સોમવારે સ્ટેચ્ચૂ ઓફ યુનિટી બંધ રહે છે. 1 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવામાં આવશે. સોમવારે દેવદિવાળીની રજા હોવાથી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.   Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની […]

સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી રહેશે ચાલું, દેવદિવાળીની રજાને કારણે SOUના તમામ પ્રકલ્પો ચાલું રહેશે
Follow Us:
| Updated on: Nov 29, 2020 | 7:55 PM

નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજા તમામ પ્રકલ્પો આવતીકાલે એટલે કે સોમવારે ચાલુ રહેશે. સામાન્ય રીતે સોમવારે સ્ટેચ્ચૂ ઓફ યુનિટી બંધ રહે છે. 1 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવામાં આવશે. સોમવારે દેવદિવાળીની રજા હોવાથી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">