સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 9 કલાક સુધી રહ્યું ડાઉન, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ટ્વિટ કરીને યુઝર્સ માટે દુખ વ્યક્ત કર્યુ

ગઈ કાલે રાત્રે સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ Facebook, WhatsApp અને Instagram પર અચાનક ટેકનીક્લ કારણોસર સોશિયલ મીડિયા થોડા કલાકો માટે ધીમા પડી ગયા હતા. ગઈકાલ રાત્રે 8.30 વાગ્યાથી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને વીડિયો અને ફોટો મોકલવામાં મુશ્કેલી પડી રહી હતી. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે […]

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 9 કલાક સુધી રહ્યું ડાઉન, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ટ્વિટ કરીને યુઝર્સ માટે દુખ વ્યક્ત કર્યુ
Follow Us:
| Updated on: Jul 04, 2019 | 3:40 AM

ગઈ કાલે રાત્રે સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ Facebook, WhatsApp અને Instagram પર અચાનક ટેકનીક્લ કારણોસર સોશિયલ મીડિયા થોડા કલાકો માટે ધીમા પડી ગયા હતા. ગઈકાલ રાત્રે 8.30 વાગ્યાથી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને વીડિયો અને ફોટો મોકલવામાં મુશ્કેલી પડી રહી હતી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

પહેલા તો લોકોને ઈન્ટરનેટ સ્લો પડવાની સમસ્યા લાગી, ઘણા લોકોએ તેમના ફોનને રિસ્ટાર્ટ કર્યો પણ મુશ્કેલી દુર થઈ નહી. થોડી જ મિનટોમાં જાણવા મળ્યુ કે આ ટેકનીક્લ સમસ્યા દુનિયાભરમાં ફેસબુક, વોટસએપ અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સને મહસુસ થઈ હતી. લાંબા સમય પછી સવારે 5.30 વાગ્યા સુધી લગભગ આ સમસ્યા દુર થઈ હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા યુઝર્સે રાહત લીધી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે ફેસબુકે દુનિયાભરમાં તેમના યુઝર્સને પડેલી આ મુશ્કેલી માટે દુખ વ્યક્ત કર્યુ હતુ. ફેસબુકે કહ્યું કે ઘણાં લોકોને ફોટો, વીડિયો અને બીજી ફાઈલ અપલોડ કરવા અને મોકલવાની મુશ્કેલી થઈ. આ સમસ્યાને દુર કરી દેવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

ઈન્સ્ટાગ્રામે પણ ટ્વિટ કરીને યુઝર્સને પડેલી અસુવિધા માટે દુખ વ્યક્ત કર્યુ હતુ. સોશિયલ મીડિયાના બે મુખ્ય પ્લેટફોર્મ પર આવી સમસ્યાના કારણે દુનિયાભરમાં યુઝર્સ પરેશાન રહ્યા. ઘણાં યુઝર્સે ટ્વિટર પર તેમનો મત આપ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">