કોરોના વાઈરસની સામે સેનિટાઈઝર કરતાં પણ સાબુ છે વધુ અસરકારક, જાણો કેમ?

કોરોના વાઈરસની સામે દેશ જંગ લડી રહ્યો છે અને આ જંગ ઘરમાં બેસીને લડવાનો છે. જો કે તમે જ્યારે બહાર જાઓ છો અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લાવો છો ત્યારે પોતાના હાથને સાફ કરો છો. આ માટે સાબુ અને સેનિટાઈઝરનો લોકો ઉપયોગ કરતાં જોવા મળે છે. જો કે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સાબુ […]

કોરોના વાઈરસની સામે સેનિટાઈઝર કરતાં પણ સાબુ છે વધુ અસરકારક, જાણો કેમ?
Follow Us:
| Updated on: Mar 25, 2020 | 1:42 PM

કોરોના વાઈરસની સામે દેશ જંગ લડી રહ્યો છે અને આ જંગ ઘરમાં બેસીને લડવાનો છે. જો કે તમે જ્યારે બહાર જાઓ છો અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લાવો છો ત્યારે પોતાના હાથને સાફ કરો છો. આ માટે સાબુ અને સેનિટાઈઝરનો લોકો ઉપયોગ કરતાં જોવા મળે છે. જો કે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સાબુ વધારે અસરકારક છે કે પછી સેનિટાઈઝર?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

soap-is-better-than-sanitizer-to-avoi-coronavirus

આ પણ વાંચો :   લોકડાઉન કેવી રીતે કરી રહ્યું છે કોરોના સામે લડવામાં મદદ? વાંચો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

યૂનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના પ્રોફેસર પોલ થોર્ડસને જાણકારી આપી કે કોરોનાની સામે લડાઈમાં સેનિટાઈઝર કરતાં સાબુ વધારે અસરકારક છે. સાબુમાં રહેલો લિપિડ સરળતાથી વાઈરસનો ખાત્મો કરે છે. આ ઉપરાંત સાબુમાં ફેટી એસિડ અને સોલ્ટ હોય છે જેને એમ્ફિફાઈલ્સ કહેવામાં આવે છે. સાબુમાં છુપાયેલા આ તત્વો વાઈરસને ખત્મ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બાજુ એવું પણ નથી કે સેનિટાઈઝર કામ કરતું નથી પણ સાબુ કરતાં અસરકારક ઓછું છે.  સેનિટાઈઝર ના હોય તેના વિકલ્પ તરીકે સાબુનો ઉપયોગ કરી શકાય છે.  જે કોરોના વાઈરસ સામેની લડાઈમાં સક્ષમ છે. આમ જો તમારી પાસે સેનિટાઈઝર ના હોય તો સાબુ તેના કરતાં વધારે અસરકારક રીતે કામ કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">