કોંગ્રેસનો આરોપ, કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના સાસંદ ફંડનો દૂરુપયોગ કર્યો

કોંગ્રેસે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાની પર સાસંદના ફંડને લઈને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. કેગના રિપોર્ટના અહેવાલને લઈને આ આરોપ કોંગ્રેસ પાર્ટી તરફથી લગાવવામાં આવ્યા છે. A CAG report has implicated @smritiirani's fraudulent actions & corruption with the MPLAD funds. Does Modi have the courage of conviction to #SackSmritiIrani or will he continue to harbour corrupt […]

કોંગ્રેસનો આરોપ, કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાના સાસંદ ફંડનો દૂરુપયોગ કર્યો
Follow Us:
| Updated on: Mar 14, 2019 | 4:19 PM

કોંગ્રેસે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાની પર સાસંદના ફંડને લઈને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. કેગના રિપોર્ટના અહેવાલને લઈને આ આરોપ કોંગ્રેસ પાર્ટી તરફથી લગાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે કોંગ્રેસે કેગના રિપોર્ટને ટાંકીને તેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે સ્મૃતિ ઈરાનીએ કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વગર જ 5.93 કરોડ રુપિયાનો કોન્ટ્રાક્ટ એક NGOને આપી દીધો છે.

સાસંદ ફંડના આરોપો કોંગ્રેસના રણદીપ સુરજેવાલા અને શક્તિસિંહ ગોહિલે લગાવ્યા છે. તેમણે કહ્યું કે જો આ મામલે પોલીસ એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવે તો કોર્ટનો દરવાજો અમારા માટે ખુલ્લો જ છે. સુરજેવાલા અને શક્તિસિંહ ગોહિલે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને કૈગના રિપોર્ટને ટાંકીને સ્મૃતિ ઈરાની પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. ગોહિલે કહ્યું કે સ્મૃતિ ઈરાનીએ એક ગામ દત્તક લીધું હતું અને તેના પૈસા પોતાના ખિસ્સામાં જ રાખી લીધા છે. આ વાતની પુષ્ટિ તેમણે આણંદ જિલ્લાના ક્લેક્ટરના રિપોર્ટના આધારે કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">