SMCનો આ છે સ્માર્ટ વહીવટ! લીંબાયત વિસ્તારમાં આગોતરી જાણ વગર પાણીનો સપ્લાય બે દિવસથી બંધ

સુરત મહાનગરપાલિકાએ સ્માર્ટ સીટી અને સ્વચ્છ સિટીના નામથી અનેક એવોર્ડ પોતાની ઝોળીમાં લઈ લીધા છે પણ જ્યારે વાત આવે વહીવટની તો હજીય મનપાનું ખાતું અંધેર છે. સુરતમાં આ વખતે ચોમાસામાં ખાડી કિનારે રહેતા લોકોને એક બે વખત નહીં પણ પાંચ વાર ખાડીપુરનો સામનો કરવો પડ્યો હતો પણ હવે જ્યારે ચોમાસએ વિદાય લીધી છે, છતાં લોકોને […]

SMCનો આ છે સ્માર્ટ વહીવટ! લીંબાયત વિસ્તારમાં આગોતરી જાણ વગર પાણીનો સપ્લાય બે દિવસથી બંધ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 10, 2020 | 4:22 PM

સુરત મહાનગરપાલિકાએ સ્માર્ટ સીટી અને સ્વચ્છ સિટીના નામથી અનેક એવોર્ડ પોતાની ઝોળીમાં લઈ લીધા છે પણ જ્યારે વાત આવે વહીવટની તો હજીય મનપાનું ખાતું અંધેર છે. સુરતમાં આ વખતે ચોમાસામાં ખાડી કિનારે રહેતા લોકોને એક બે વખત નહીં પણ પાંચ વાર ખાડીપુરનો સામનો કરવો પડ્યો હતો પણ હવે જ્યારે ચોમાસએ વિદાય લીધી છે, છતાં લોકોને પાણીની સમસ્યાથી છુટકારો મળ્યો નથી. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા અનવરનગર અને આંબેડકરનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પીવાના પાણીની રામાયણ જોવા મળી છે. બે દિવસથી પીવાના પાણીના ફાંફાં પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

SMC no aa che smart vahivat limbayat vistar ma aagotri jan vagar pani no supply 2 divas thi bandh

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SMC no aa che smart vahivat limbayat vistar ma aagotri jan vagar pani no supply 2 divas thi bandh

સ્માર્ટ વહીવટ કરવામાં આવતો હોવાના બણગાં ફૂંકતી સુરત મહાનગરપાલિકા હજી સુધી આ સમસ્યા દૂર કરી શકી નથી અને પરિસ્થિતિ એ આવી ગઈ છે કે આજે અહીંના સ્થાનિકોને ટેન્કર મારફતે પાણી પહોંચાડવું પડી રહ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઈકલવાળાએ આક્ષેપ કર્યો છે કે આ વર્ષે ચોમાસુ ભરપૂર છે, ઉકાઈ ડેમ છલોછલ છે, તાપી અને કોઝવેમાં પણ ભરપૂર પાણી છે છતાં લીંબાયત વિસ્તારના લોકોને કોઈપણ આગોતરી જાણકારી આપ્યા વગર સુરત મનપા પીવાના પાણીનો સપ્લાય બંધ કેવી રીતે કરી શકે ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">