ડુંગળીના ભાવમાં ધરખમ વધારો! ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO

ગરીબની કસ્તુરી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજકોટમાં મહિના પહેલા જે ડુંગળી 25 રૂપિયામાં કિલો મળતી હતી, તે ડુંગળીના ભાવ છૂટક બજારમાં 50 થી 60 રૂપિયાએ પહોંચ્યા છે. ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ 70 રૂપિયાએ પહોંચવાની શકયતા છે. વેપારીઓનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે નાસિકથી આવતી ડુંગળીની આવક બંધ […]

ડુંગળીના ભાવમાં ધરખમ વધારો! ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 19, 2019 | 7:28 AM

ગરીબની કસ્તુરી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજકોટમાં મહિના પહેલા જે ડુંગળી 25 રૂપિયામાં કિલો મળતી હતી, તે ડુંગળીના ભાવ છૂટક બજારમાં 50 થી 60 રૂપિયાએ પહોંચ્યા છે. ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ 70 રૂપિયાએ પહોંચવાની શકયતા છે. વેપારીઓનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે નાસિકથી આવતી ડુંગળીની આવક બંધ થઇ છે. જેને કારણે ગુજરાતમાં ઉત્પાદન થતી ડુંગળી પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્ર એકક્ષપોર્ટ થઇ રહી છે, જેથી ભાવમાં વધારો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર! પ્રધાનમંત્રી ખેડૂત માનધાન યોજના, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">