રેલવે વિભાગ ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ અંગે લેવા જઈ રહ્યો છે મોટો નિર્ણય, 2 ઓક્ટોબરથી દેશના તમામ રેલવે સ્ટેશન પર થશે લાગુ

પ્લાસ્ટિકનું પ્રદૂષણ એક મોટો પર્યાવરણીય વિષય છે. એકવાર વપરાશ કર્યા બાદ તેનું વિઘટનના પ્રશ્નો પણ યથાવત જ રહેતા હોય છે અને તેના લીધે પ્રદૂષણ વધે છે. રેલવે વિભાગ દ્વારા આ બાબતે એક નિર્ણય લેવામાં આવ્ચો જેના દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી શકાય. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, […]

રેલવે વિભાગ 'સિંગલ યુઝ પ્લાસ્ટિક' અંગે લેવા જઈ રહ્યો છે મોટો નિર્ણય, 2 ઓક્ટોબરથી દેશના તમામ રેલવે સ્ટેશન પર થશે લાગુ
Follow Us:
| Updated on: Aug 22, 2019 | 3:06 PM

પ્લાસ્ટિકનું પ્રદૂષણ એક મોટો પર્યાવરણીય વિષય છે. એકવાર વપરાશ કર્યા બાદ તેનું વિઘટનના પ્રશ્નો પણ યથાવત જ રહેતા હોય છે અને તેના લીધે પ્રદૂષણ વધે છે. રેલવે વિભાગ દ્વારા આ બાબતે એક નિર્ણય લેવામાં આવ્ચો જેના દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી શકાય.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   BIG Breaking: પી. ચિદમ્બરમને રિમાન્ડ કે રાહત? જાણો કોર્ટે શું આપ્યો આદેશ

રેલવે વિભાગે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. જે પાણીની બોટલ મુસાફરોને આપવામાં આવશે તેને પણ પાછી લઈ લેવાશે. રેલવે વિભાગ દ્વારા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. રેલવે વિભાગ આ મહત્વનો નિર્ણય મહાત્મા ગાંધી જયંતિની દિવસથી લેવા માગે છે. જેથી 2 ઑક્ટોબરથી રેલવે વિભાગ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમુક માઈક્રોનના પ્લાસ્ટિકને રેલવે વિભાગ પરિસરમાં મંજૂરી આપશે અને વિભાગ દ્વારા પોતાના કર્મચારીઓને પણ કહી દેવાયું છે કે પ્લાસ્ટિકની અવેજીમાં રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે. રેલવે વિભાગ પ્લાસ્ટિકને લઈને વિવિધ વિકલ્પો કેવી રીતે અજમાવી શકાય તેના પર પણ કામ કરી રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા તમામ એકમોને આ બાબતની જાણકારી આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">