T-20: શુ ખરેખર જ ગાવાસ્કરે ડબલ મીનીંગથીજ અનુષ્કા અને વિરાટ પર ટીપ્પણી કરી હતી? સાંભળો સાચી કોંમેન્ટરી શુ હતી?

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી અને તેની પત્નિ અનુષ્કાને લઇને ટીપ્પણી કરી હોવાની વાતે વિવાદ સર્જાયો છે. કોમેન્ટરી દરમ્યાન ગાવાસ્કરે આ બંને વિશે ડબલ મીનીંગના શબ્દો સાથે ટીપ્પણ કરી હોવાને લઇને વિવાદ સર્જાયો હતો. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, […]

T-20: શુ ખરેખર જ ગાવાસ્કરે ડબલ મીનીંગથીજ અનુષ્કા અને વિરાટ પર ટીપ્પણી કરી હતી? સાંભળો સાચી કોંમેન્ટરી શુ હતી?
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 25, 2020 | 4:04 PM

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી અને તેની પત્નિ અનુષ્કાને લઇને ટીપ્પણી કરી હોવાની વાતે વિવાદ સર્જાયો છે. કોમેન્ટરી દરમ્યાન ગાવાસ્કરે આ બંને વિશે ડબલ મીનીંગના શબ્દો સાથે ટીપ્પણ કરી હોવાને લઇને વિવાદ સર્જાયો હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી નો ભલે દેખાવ સારો રહ્યો નથી રહ્યો, કેએલ રાહુલના બે કેચ પણ ડ્રોપ કર્યા હતા. તેમે બેટીંગ દરમ્યાન પણ માત્ર એક જ રન કર્યો હતો. આમ મેચ દરમ્યાન કૌમેન્ટ્રી આપી રહેલા સુનિલ ગાવાસ્કરે અભિનેત્રી અનુષ્કા શર્માને જોડીને એક ટીપ્પણી કરી હોવાની વાત લઇને બીસીસીઆઇ સમક્ષ ગાવાસ્કરને કોમેન્ટ્રી પેનલ થી હટાવવા માટે માંગ કરી છે

હકીકતમાં આ જે કોમેન્ટ કરવામં આવી હતી અને જેની આલોચના  થઇ રહી છે, તે બાબત આમ તો પુરી રીતે ગેરમાર્ગે દોરનારી અને વાહિયાત હોવાનુ જણાઇ રહ્યુ છે. એમની ટીપ્પણીને ખોટી રીતે રજુ કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">