આ વ્યક્તિએ મોલમાંથી 5 રૂપિયાની બેગનો મામલો ગ્રાહક સુરક્ષા વિભાગમાં ઉઠાવ્યો, સ્ટોરને સમન્સ પાઠવ્યું

ડિસ્ટ્રિક્ટ ગ્રાહક વિવાદ નિવારણ મંચ, દિલ્હી દ્વારા ડિપાર્ટમેન્ટ સ્ટોર, શોપર્સ સ્ટોપને ગ્રાહકને કેરી બેગ માટે ચાર્જ કરવા બદલ કરવામાં આવેલી ફરિયાદ અંગે સમન્સ પાઠવવામાં આવ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા […]

આ વ્યક્તિએ મોલમાંથી 5 રૂપિયાની બેગનો મામલો ગ્રાહક સુરક્ષા વિભાગમાં ઉઠાવ્યો, સ્ટોરને સમન્સ પાઠવ્યું
Follow Us:
| Updated on: Aug 12, 2019 | 2:51 PM

ડિસ્ટ્રિક્ટ ગ્રાહક વિવાદ નિવારણ મંચ, દિલ્હી દ્વારા ડિપાર્ટમેન્ટ સ્ટોર, શોપર્સ સ્ટોપને ગ્રાહકને કેરી બેગ માટે ચાર્જ કરવા બદલ કરવામાં આવેલી ફરિયાદ અંગે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આ પણ વાંચોઃ અમદાવાદમાં અકસ્માતની સમસ્યા વિરુદ્ધ પોલીસ કમિશનર દ્વારા વાહનની ગતિને લઈ નવા નિયમ જાહેર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા કેરી બેગની ફરિયાદને લઈ સ્ટોરને સમન્સ પાઠવ્યું છે. સચિન મલિક નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદમાં તર્ક પણ જોવા મળી રહ્યો છે. સચિને એક સ્ટોરમાં શર્ટ ખરીદવા ગયો હતો. શર્ટના બિલિંગ અને પેકિંગ વખતે કેરી બેગ માટે 5 રૂપિયા અગલથી લેવામાં આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તો મલિકે કેરી બેગ માટે 5 રૂપિયા પણ ચૂકવી દીધા હતા. પરંતુ જે કેરી બેગ તેને આપવામાં આવી તેમાં સ્ટોરનો લોગો એટલે કે, જાહેરાત છાપવામાં આવી છે. જો તમે કોઈ સ્ટોરની કેરી બેગ લઈને બજારમાં નિકળો તો તેની મફતમાં જાહેરાત થવાની છે. મતલબ તમે 5 રૂપિયા આપીને પહેલા કેરી બેગ ખરીદી કરશો અને ઉપરથી તમારે એ સ્ટોરની જાહેરાત પણ કરવાની રહેશે.

[yop_poll id=”1″]

આ ઘટના શોપર્સ સ્ટોર દિલ્હીના રોહિણી મોલની છે. ગ્રાહકની ફરિયાદ બાદ ગ્રાહક સુરક્ષા વિભાગે નોટિસ ફટકારી અને 13 સપ્ટેમ્બરના દિવસે હાજર રહેવા પણ ફરમાન કરાયું છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">