VIDEO: દિલ્હીમાં NDAની બેઠકમાં સામેલ નહીં થાય શિવસેના: સંજય રાઉત

  મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ અને શિવસેના આમને-સામને છે. ત્યારે શિવસેનના પ્રવક્તા સંજય રાઉતને પુછવામાં આવ્યું કે તે દિલ્હીમાં યોજાનારી NDAની બેઠકમાં શિવસેના ભાગ લેશે? તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે શિવસેના બેઠકમાં ભાગ નહીં લેશે નહીં. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે […]

VIDEO: દિલ્હીમાં NDAની બેઠકમાં સામેલ નહીં થાય શિવસેના: સંજય રાઉત
Follow Us:
| Updated on: Nov 16, 2019 | 9:15 AM

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ અને શિવસેના આમને-સામને છે. ત્યારે શિવસેનના પ્રવક્તા સંજય રાઉતને પુછવામાં આવ્યું કે તે દિલ્હીમાં યોજાનારી NDAની બેઠકમાં શિવસેના ભાગ લેશે? તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે શિવસેના બેઠકમાં ભાગ નહીં લેશે નહીં.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપની સાથે લડ્યા પછી શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની ઓફર પર મક્કમ હતી પણ ભાજપે શિવસેનાની આ માગનો સ્વીકાર ન કરતા, શિવેસનાના કેન્દ્રમાં એક નેતા અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ NCP અને કોંગ્રેસના સમર્થનથી મુખ્યપ્રધાન પદનો દાવો કર્યો પણ રાજ્યપાલની સામે ધારાસભ્યોની સહી ના આપી શક્યા, ત્યારબાદ કોઈ પણ પાર્ટીને બહુમતનો આંકડો ના મળતો જોઈને રાજ્યપાલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">