VIDEO: મહારાષ્ટ્રમાં 5 વર્ષ નહીં, 25 વર્ષ સુધી શિવાસેનાનો મુખ્યપ્રધાન રહે: સંજય રાઉત

     Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું […]

VIDEO: મહારાષ્ટ્રમાં 5 વર્ષ નહીં, 25 વર્ષ સુધી શિવાસેનાનો મુખ્યપ્રધાન રહે: સંજય રાઉત
Follow Us:
| Updated on: Nov 15, 2019 | 9:15 AM

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા પર હજી પણ સસ્પેન્સ યથાવત છે. આ ગરમાગરમી વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર કહ્યું કે મુખ્યપ્રધાન તો શિવસેનાનો જ હશે. તેમણે કહ્યું કે અમે તો ઈચ્છીએ છીએ કે આગામી 5 વર્ષ નહીં પણ 25 વર્ષ સુધી મહારાષ્ટ્રમાં શિવસેનાનો જ મુખ્યપ્રધાન રહે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા 50 વર્ષથી શિવસેના મહારાષ્ટ્રની રાજનીતિમાં છે જેનો અર્થ એ છે કે શિવસેના સૌથી મોટો પક્ષ છે. સંજય રાઉતે કહ્યું કે શિવસેના મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની જનતાના હિતમાં કામ કરતી રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">