શિવસેનાના મુખપત્ર ‘સામના’ની જવાબદારી એક મહિલાના શિરે, વાંચો વિગત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. આ બાદ તે જવાબદારી તેમની પત્ની રશ્મિ ઠાકરેને આપવામાં આવી છે. હવે રશ્મિ ઠાકરે મુખપત્ર સામનાનું તંત્રીપદ સંભાળશે. ઉપરાંત એક ઈતિહાસ એવો પણ રચાયો છે કે સામના મુખપત્રમાં તંત્રી તરીકે કોઈ મહિલાને પ્રથમવાર જવાબદારી સોંપવામાં આવી છે. Facebook પર […]

શિવસેનાના મુખપત્ર 'સામના'ની જવાબદારી એક મહિલાના શિરે, વાંચો વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:36 AM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનાના તંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું. આ બાદ તે જવાબદારી તેમની પત્ની રશ્મિ ઠાકરેને આપવામાં આવી છે. હવે રશ્મિ ઠાકરે મુખપત્ર સામનાનું તંત્રીપદ સંભાળશે. ઉપરાંત એક ઈતિહાસ એવો પણ રચાયો છે કે સામના મુખપત્રમાં તંત્રી તરીકે કોઈ મહિલાને પ્રથમવાર જવાબદારી સોંપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

maharashtra-first-cabinet-meeting-uddhav-thackeray-government

આ પણ વાંચો :   દિલ્હી હિંસા મામલે કોંગ્રેસ આક્રમક, સંસદમાં વિરોધ સાથે માગશે અમિત શાહનું રાજીનામું

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપની સાથે નાતો તોડીને કોંગ્રેસ અને એનસીપીની સાથે સરકાર બનાવી છે. સામના સતત લખતું આવે છે અને તેઓ ખાસ કરીને ભાજપની નીતિઓ પર સતત નિશાન તાકી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેના સીએમ બન્યા બાદ તેઓની પાસે વધારે જવાબદારી હોવાથી સામનાનું તંત્રીપદ તેમની પત્ની રશ્મિને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉદ્ધવ ઠાકરેએ વર્ષ 2012થી સામનાનું તંત્રીપદ સંભાળ્યું હતું અને તેઓને આ જવાબદારી પોતાના પિતાના દેહાંત બાદ મળી હતી. જો કે તેઓએ 28 નવેમ્બર, 2019ના રોજ સીએમ પદના શપથ લીધા પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. સામનામાં શિવસેના તમામ રાજકારણના મુદાઓ પર લખે છે અને તે હિંદી-મરાઠી ભાષામાં બહાર પડે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">