અમૃતા ફડણવીસ અને શિવસેના વચ્ચે શાબ્દીક યુદ્ધમાં એક્સિસ બેંકને નુકસાન!, જાણો સમગ્ર મામલો

અમૃતા ફડણવીસ અને શિવસેના વચ્ચે શાબ્દીક યુદ્ધમાં એક્સિસ બેંકને નુકસાન!, જાણો સમગ્ર મામલો

શિવસેના શાસિત થાણે નગર નિગમે પોતાના પગારખાતાને એક્સિસ બેંકમાંથી અન્ય રાષ્ટ્રીયકૃત બેંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. નગર નિગમના એક અધિકારી દ્વારા આ જાણકારી સામે આવી છે. અધિકારીએ કહ્યું કે, થાણે મહાપૌર નરેશ મ્હાસ્કે દ્વારા બેઠકમાં નિર્ણય લેવાયો છે. આ ઘટનાક્રમ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અને એક્સિસ બેંકમાં વરિષ્ઠ પદ પર કાર્યરત અમૃતા ફડણવીસ અને શિવસેના વચ્ચે શાબ્દીક જંગ પછી થયો છે.

 

આ પણ વાંચોઃ 2022થી ભારતીય રેલવેના 100 રૂટ પર 150થી વધુ ખાનગી ટ્રેન ચાલશે, રેલવે બોર્ડે તૈયારીઓ કરી શરૂ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

shiv-sena-amruta-fadnavis-clash-civic-body-to-shift-axis-bank-accounts-maharashtra-jano-shu-che-samagra-mamlo

અમૃતા ફડણવીસે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મારું નામ રાહુલ સાવરકરવાળા નિવેદન મુદ્દે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યુ હતું. રાહુલના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાહુલ હિન્દત્વ વિચારક વીર સાવરકરના નખ બરાબર પણ નથી. જેના પર અમૃતાએ પોતના પતિ દેવેન્દ્ર ફડણવીસના નિવેદન તરફથી ઈશારો દર્શાવી રવિવારે ઉદ્ધવ ઠાકરે મુદ્દે કહ્યું કે, કોઈપણ પોતાના નામ આગળ ઠાકરે લગાવીને ઠાકરે બની શકતા નથી. જે બાદ શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પલટવાર કરતા કહ્યું કે, ઠાકરે પોતાના નામ પર યોગ્ય સાબિત થઈ રહ્યા છે. અને અમૃતા ફડણવીસ આ વાતથી અજાણ છે.

shiv-sena-amruta-fadnavis-clash-civic-body-to-shift-axis-bank-accounts-maharashtra-jano-shu-che-samagra-mamlo


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati