શિલ્પા શેટ્ટીએ સુરતમાં ફાફડા-જલેબી ખાધા, વીડિયો બનાવીને કરી આ વાત

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને રવિવારના રોજ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સુરત આવી પહોંચી હતી. સુરતમાં આવીને શિલ્પા શેટ્ટીએ લોકોને યોગાસન તો કરાવ્યા જ હતા અને તેની સાથે ગુજરાતી વાનગીઓ પણ આરોગી હતી. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું […]

શિલ્પા શેટ્ટીએ સુરતમાં ફાફડા-જલેબી ખાધા, વીડિયો બનાવીને કરી આ વાત
Follow Us:
| Updated on: Jun 18, 2019 | 1:15 PM

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને રવિવારના રોજ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સુરત આવી પહોંચી હતી. સુરતમાં આવીને શિલ્પા શેટ્ટીએ લોકોને યોગાસન તો કરાવ્યા જ હતા અને તેની સાથે ગુજરાતી વાનગીઓ પણ આરોગી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો:  ગૌશાળા સંચાલકે ગૌવંશને બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી, જુઓ VIDEO

યોગ દિવસને લઈને વિવિધ શહેરોમાં તૈયારી શરુ કરી દેવાઈ છે. સુરતમાં આશરે રવિવારના રોજ 3000 લોકોએ શિલ્પા શેટ્ટીની સાથે યોગ કર્યા હતા. શિલ્પા શેટ્ટીને બોલીવુડમાં ફિટ અભિનેત્રી ગણવામાં આવે છે. આમ રવિવારના રોજ શિલ્પા શેટ્ટીએ લોકોને યોગ કરાવ્યા હતા અને તેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શિલ્પા શેટ્ટી પોતાના જીમના વીડિયો પણ શેર કરે છે લોકોને ફિટનેસ વિશે સલાહ પણ આપે છે. સુરત શહેરમાં શિલ્પા શેટ્ટીની હાજરીમાં લોકોએ યોગાસન કર્યા હતા અને બાદમાં શિલ્પા શેટ્ટીએ ગુજરાતી ખાણીપીણીનો પણ સ્વાદ ચાખ્યો હતો. શિલ્પા શેટ્ટીએ ખાસ ગુજરાતી વાનગીમાં ફાફડી અને જલેબીનો લુત્ફ ઉઠાવ્યો હતો. આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પણ શેર કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે અને તેમાં ભારત સહિત વિશ્વના ઘણાં દેશો યોગાસન કરશે. ભારતના વિવિધ શહેરોમાં આ બાબતે શિબિરો હાલથી જ શરુ કરી દેવાઈ છે અને તેમાં ખાસ સુરતમાં શિલ્પા શેટ્ટીના માર્ગદર્શન હેઠળ લોકોએ યોગાસન કર્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">