ભાજપની ટીકા કરનારા આ દિગ્ગજ કોંગ્રેસી નેતાના સૂર બદલાયા, PM મોદીના ભાષણને ગણાવ્યું ‘સાહસિક’

શત્રુઘ્ન સિન્હા હંમેશા ભાજપ પાર્ટીને વખોડતા નજરે પડે છે. આ વખતે એમના સૂર બદલાયા છે અને પીએમ મોદીના વખાણ કરી દીધા. સિન્હાએ ટ્વીટર પર લખ્યું કે પીએમ મોદીનું ભાષણ તેમને સાહસિક અને વિચારોત્તેજક લાગ્યું. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ […]

ભાજપની ટીકા કરનારા આ દિગ્ગજ કોંગ્રેસી નેતાના સૂર બદલાયા, PM મોદીના ભાષણને ગણાવ્યું 'સાહસિક'
Follow Us:
| Updated on: Aug 18, 2019 | 3:58 PM

શત્રુઘ્ન સિન્હા હંમેશા ભાજપ પાર્ટીને વખોડતા નજરે પડે છે. આ વખતે એમના સૂર બદલાયા છે અને પીએમ મોદીના વખાણ કરી દીધા. સિન્હાએ ટ્વીટર પર લખ્યું કે પીએમ મોદીનું ભાષણ તેમને સાહસિક અને વિચારોત્તેજક લાગ્યું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શત્રુઘ્ન સિન્હા મોદી સરકારમાં ભારે આલોચક તરીકે જાણીતા થયા હતા. તેમને મોદી સરકારના પગલાંઓ જેવા કે નોટબંધી, જીએસટી અને ઓપરેશન બાલાકોટમાં ભારે ટીકા કરી હતી અને મોદી સરકારને વખોડી કાઢી હતી. તેઓ જાહેરમાં સભાઓમાં મોદી સરકારની વિરુદ્ધમાં પ્રહારો કરતાં અને સરકારની પોલીસીને વખોડી કાઢતા.

તેઓની આ સતત આકરી ટીકાના કારણે ભાજપમાંથી રાજીનામું પણ આપવાનો વારો આવ્યો હતો. બાદમાં તેઓએ કોંગ્રેસ પાર્ટીમાંથી 2019ના લોકસભાની ચૂંટણી લડી હતી. તેઓની સામે ભાજપના દિગ્ગજ ઉમેદવાર રવિશંકર પ્રસાદ હતા. આ જંગમાં શત્રુઘ્ન સિન્હાને હારનો સામનો કરવો પડ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેઓએ કહ્યું કે આદરણીય વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું ભાષણ સાહસિક અને સારી યોગ્ય રીતે સંશોધન કરીને તૈયાર કરેલું હતું. કોંગ્રેસના નેતાઓ પીએમ મોદીના ભાષણના વખાણ કરી રહ્યાં હોય એવો આ બીજો કિસ્સો છે. અગાઉ પી. ચિદમ્બરમે પણ ટ્વીટ કરીને વડાપ્રધાનના ભાષણના વખાણ કર્યા હતા.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">