શેરબજારમાં આજના કારોબારમાં કોણ રહ્યું આગળ અને કોને કર્યો નુકસાનીનો સામનો, વાંચો આ અહેવાલ

શેરબજારમાં આજના કારોબારમાં કોણ રહ્યું આગળ અને કોને કર્યો નુકસાનીનો સામનો, વાંચો આ અહેવાલ
stock update

સતત ચાર દિવસની વૃદ્ધિ બાદ આજે સેન્સેક્સ અને નિફટીએ નબળો કારોબાર કર્યો હતો. બજારમાં ટોપ ગેઈનર્સમાં સૌથી ઉપર National Thermal Power Corporation – NTPC રહ્યું હતું જેણે 4.13 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નિફ્ટી -50 ઈન્ડેક્સમાં આજે ટોચનો લૂઝર સ્ટોકમાં સૌથી ઉપર હીરો મોટોકોર્પ રહ્યું હતું. હીરોએ 3.03 ટકાનું નુકશાન નોંધાવ્યું છે. BSE પર લગભગ 50% કંપનીઓના શેર આજે વધ્યા છે. BSEનું માર્કેટ કેપ 160.10 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. આજે 2,793 કંપનીઓએ શેરબજારમાં ટ્રેડિંગ કર્યું હતું. જે પૈકી 1,424 કંપનીઓના શેર વધ્યા અને 1,203 કંપનીઓના શેર ઘટ્યા છે. 107 કંપનીઓના શેરો 1 વર્ષના ઉચ્ચતમ સ્થાને રહ્યા છે અને 50 કંપનીઓના શેર એક વર્ષના નીચા સ્તરે છે. 260 કંપનીઓ અપર સર્કિટ અને 205 કંપનીઓ લોઅર સર્કિટ લગાવી છે.

Sharebajar ma aaj na karobar ma kon rahyu aagal ane kone karyo nikshani no samno vancho aa aehval

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નિફ્ટીમાં હીરો મોટોકોર્પ અને ઈન્ડસઇન્ડ બેન્કના શેરમાં 3-3% ની મજબૂતી આવી છે. બંધન બેંકનો શેર પણ 1% કરતા વધુ ઘટ્યો. આ સિવાય ઈન્ફોસિસના શેરમાં 1 ટકાનો વધારો જોવાયો હતો. જ્યારે એનટીપીસીના શેર 4% સુધી બંધ થયા છે. ટાટા મોટર્સના શેર પણ 3% સુધી બંધ થયા છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં પણ વેલસ્પન કોર્પના શેરમાં 5%ની મજબૂતી આવી છે. સવારે બીએસઈ 176 પોઈન્ટ તૂટીને 40,531.31 અને નિફ્ટી 47.65 પોઈન્ટ તૂટીને 11,890.00ના સ્તર પર હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

નિફ્ટી -50 ઈન્ડેક્સમાં આજે નુકશાનીમાં રહેલા શેર

Company Last Price Loss (%)
HERO MOTO CORP 3,082.00 -3.03
INDUSIND BANK 609.30 -2.99
ICICI BANK 413.50 -1.62
TITAN 1,226.85 -1.43
HINDALCO 183.70 -1.21

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

નિફ્ટી -50 ઈન્ડેક્સમાં આજે નફામાં રહેલા  શેર

 

Company Last Price Profit (%)
NTPC 85.70 4.13 %
TATA MOTORS 134.25 3.07 %
BHARTI AIRTEL 431.00 2.86 %
IOC 78.05 2.70 %
BAJAJ FINANCE 3,307.00 2.29 %
BRITANNIA 3,465.20 2.00 %

Click on your DTH Provider to Add TV9 Gujarati