BUDGET 2019 : શૅર બજારે વધાવ્યું બજેટ, ટૅક્સ છૂટની જાહેરાત થતા જ સેંસેક્સમાં મોટો ઉછાળો

બજેટ અને શૅર બજાર વચ્ચે સીધું કનેક્શન હોય છે. સવારથી બજેટ પર શૅર બજારની નજર હતી. નાણા પ્રધાન પીયૂષ ગોયલે જ્યારે બજેટ રજૂ કરવાનું શરુ કર્યું, તે પહેલા શૅર બજારમાં સુસ્તીનો માહોલ હતો. નાણા પ્રધાને વિગતવાર અનેક ક્ષેત્રો માટે જાહેરાતો અને જોગવાઇઓનો ઉલ્લેખ કર્યો, ત્યાં સુધી પણ શૅર બજારમાં કરંટ જોવા ન મળ્યો. Web Stories […]

BUDGET 2019 : શૅર બજારે વધાવ્યું બજેટ, ટૅક્સ છૂટની જાહેરાત થતા જ સેંસેક્સમાં મોટો ઉછાળો
Follow Us:
| Updated on: Feb 01, 2019 | 7:56 AM

બજેટ અને શૅર બજાર વચ્ચે સીધું કનેક્શન હોય છે. સવારથી બજેટ પર શૅર બજારની નજર હતી.

નાણા પ્રધાન પીયૂષ ગોયલે જ્યારે બજેટ રજૂ કરવાનું શરુ કર્યું, તે પહેલા શૅર બજારમાં સુસ્તીનો માહોલ હતો.

નાણા પ્રધાને વિગતવાર અનેક ક્ષેત્રો માટે જાહેરાતો અને જોગવાઇઓનો ઉલ્લેખ કર્યો, ત્યાં સુધી પણ શૅર બજારમાં કરંટ જોવા ન મળ્યો.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

પરંતુ બજેટ પ્રવચનના અંતે જેવી જ આ જાહેરાત થઈ કે ટૅક્સ સ્લૅબમાં સુધારો કરવામાં આવશે, શૅર બજાર દોડી ગયું.

નાણા પ્રધાને આવકવેરા મુક્તિ મર્યાદા અઢી લાખતી વધારી 5 લાખ રૂપિયાની જાહેરાત કરતા જ સેંસેક્સમાં કરંટ આવ્યો અને તે 500 અંકની ઊપર પહોંચી ગયું. નિફ્ટીએ પણ લાંબી છલાંગ લગાવતા 10,950ની સપાટી પાર કરી લીધી.

આ જાહેરાતના થોડાક જ કલાકો બાદ શૅર બજારે પહેલા 400 અંકોનો ઉછાળો નોંધાવ્યો અને હવે તે 500 અંકોને પાર કરી ગયું છે. નિફ્ટીમાં પણ 150 અંકોનો ઉછાળો જોવા મળ્યો.

[yop_poll id=”962″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">