VIDEO: શેરબજારમાં જોરદાર કડાકો, યસ બેન્કના શેરમાં 25 ટકાનો ઘટાડો

કોરોના વાયરસ અને યસ બેન્કનું સંકટ શેયર બજાર પર કહેર બનાવી તુટ્યો છે. શુક્રવારે શેયર બજારમાં ભારે કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો મોટો કડાકો આવ્યો છે. ત્યારબાદ સેન્સેકસ 37,263.97 રહ્યો હતો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. ત્યારે યસ બેન્કના શેયરમાં 25 ટકાનો ઘટાડો છે. Web Stories View more 1 શેર પર ટાટા […]

VIDEO: શેરબજારમાં જોરદાર કડાકો, યસ બેન્કના શેરમાં 25 ટકાનો ઘટાડો
Follow Us:
| Updated on: Mar 06, 2020 | 5:30 AM

કોરોના વાયરસ અને યસ બેન્કનું સંકટ શેયર બજાર પર કહેર બનાવી તુટ્યો છે. શુક્રવારે શેયર બજારમાં ભારે કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો મોટો કડાકો આવ્યો છે. ત્યારબાદ સેન્સેકસ 37,263.97 રહ્યો હતો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનું ગાબડું પડ્યું છે. ત્યારે યસ બેન્કના શેયરમાં 25 ટકાનો ઘટાડો છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માત્ર 74 શેયરમાં તેજી જોવા મળી, જ્યારે 802 શેયરમાં ઘટાડો આવ્યો છે. ઘટાડો થનારા પ્રમુખ શેયરોમાં યસ બેન્ક, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, SBI, ટાટા મોટર્સ, RIL અને ICICI બેન્ક સામેલ છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ યસ બેન્ક પર કડક રીતે વળતર મર્યાદા રૂ. 50 હજાર નક્કી કરી છે. આરબીઆઈનો આ આદેશ આગામી એક મહિના માટે છે. NSEએ યસ બેંકના ભવિષ્ય અને વિકલ્પ સોદા પર પ્રતિબંધ મૂક્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટોનો ઘટાડો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">