શેરબજારમાં પગ મુકતા જ તેજી પકડનાર શેરોએ આપ્યું મોટું રિટર્ન, જાણો ૫ વર્ષમાં ક્યાં IPO એ રોકાણકારોને કર્યા માલામાલ

શેર માર્કેટમાં માર્ચ પછી મોટી રિકવરી જોવા મળી છે. આ સમય દરમિયાન, ઘણી કંપનીઓએ શેરબજારમાં એન્ટ્રી પણ લીધી  છે. 2020 માં લિસ્ટ થયેલ  કુલ કંપનીઓની કુલ માર્કેટ કેપ 1.35 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ શેરોએ લિસ્ટિંગના દિવસે પણ રોકાણકારોને જોરદાર વળતર આપ્યું છે.  એવન્યુ સુપર માર્ટ શેરબજારમાં 2017 માં લિસ્ટેડ કરવામાં આવ્યું હતું […]

શેરબજારમાં પગ મુકતા જ તેજી પકડનાર શેરોએ આપ્યું મોટું રિટર્ન, જાણો ૫ વર્ષમાં ક્યાં IPO એ રોકાણકારોને કર્યા માલામાલ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 24, 2020 | 2:33 PM
શેર માર્કેટમાં માર્ચ પછી મોટી રિકવરી જોવા મળી છે. આ સમય દરમિયાન, ઘણી કંપનીઓએ શેરબજારમાં એન્ટ્રી પણ લીધી  છે. 2020 માં લિસ્ટ થયેલ  કુલ કંપનીઓની કુલ માર્કેટ કેપ 1.35 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ શેરોએ લિસ્ટિંગના દિવસે પણ રોકાણકારોને જોરદાર વળતર આપ્યું છે.
 એવન્યુ સુપર માર્ટ શેરબજારમાં 2017 માં લિસ્ટેડ કરવામાં આવ્યું હતું જેણે લિસ્ટિંગના દિવસે 114% રીરત્ન આપ્યું હતું. આ શેરના રોકાણકારોએ ફક્ત એક વર્ષમાં 343% વળતર આપ્યું છે. આ સિવાય બીજા ઘણા શેરો પણ છે જેણે રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. લિસ્ટિંગના દિવસે અથવા ટૂંકા સમયગાળામાં ઘણી સ્ક્રીપ્ટોએ રોકાણકારોને માલામાલ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે વર્ષ 2015 થી 2019 દરમિયાન કુલ 121 કંપનીઓના આઈપીઓ આવ્યા હતા. વર્ષ  ૨૦૨૦ના અત્યારસુધી કુલ 23 કંપનીઓના આઈપીઓ આવી ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં 143 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ હતી. એકંદરે શેરબજારમાં લિસ્ટ શેરએ રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. નફાની દ્રષ્ટિએ વર્ષ ૨૦૧૫ બાદના સમયગાળામાં વર્ષ  2017 શ્રેષ્ઠ રહ્યું છે જેમાં રોકાણકારોએ માલામાલ કર્યા હતા માર્ચ 2020થી બજારમાં મોટી રિકવરી જોવા મળી છે. નિફ્ટી 23 માર્ચથી 23 ઓક્ટોબર સુધીમાં 56.76% રિકવર થયો છે. આ સિવાય બેન્ક નિફ્ટી અને બીએસઈ સેન્સેક્સમાં અનુક્રમે 44.69% અને 56.59% નો સુધારો થયો છે. આ સમય દરમિયાન ઓછી કિંમતના શેરના ટ્રેડિંગમાં રોકાણકારોએ સારો નફો કર્યો હતો.અમે છેલ્લા ૫ વર્ષમાં લિસ્ટેડ થયેલા અગ્રગણ્ય શેરના લિસ્ટિંગ અને એન્યુઅલ રિટર્નથી આપને  વાકેફ કરવા જઈ રહ્યા છે.
વર્ષ ૨૦૧૫ આ વર્ષમાં  શેર બજારમાં કુલ 21 આઈપીઓ હતા. વીઆરએલ લોજિસ્ટિક્સએ રોકાણકારોને લિસ્ટિંગના દિવસે 44%  જયારે એક વર્ષમાં ફક્ત 99% વળતર આપ્યું હતું.
COMPANY LISTING DATE RETURN ON LISTING RETURN AFTER 1 Yr.
VRL LOGISTICS 15 mar 43.46% 99%
DR. LAL PATHLABS 8 dec 50% 88%
SHREE PUSHKAR CHEMICALS 25 aug -3% 80%
S H KELKAR & COMPANY 28 oct 16.58% 59%
ALCHEM LAB 8 dec 31.59% 54%

વર્ષ ૨૦૧૬ કુલ 26 કંપનીઓ બજારમાં લિસ્ટ થઈ હતી. ક્વેસ કોર્પના શેરે લિસ્ટિંગના દિવસે 59% અને એક વર્ષ પછી 190%  વળતર આપ્યું હતું .

COMPANY LISTING DATE RETURN ON LISTING RETURN AFTER 1 Yr.
QUESS CORP 29 jan 58.71% 190%
DILIP BILDCON 1 aug 14.95% 148%
SHILA FOAM LIMITED 29 nov 41.37% 140%
RBL BANK 19 aug 33.07% 136%
ENDURANCE TECH 5  oct 37.06% 135%
વર્ષ ૨૦૧૭ વળતરની બાબતમાં વર્ષ 2017 શ્રેષ્ઠ રહ્યું હતું. આ વર્ષે લિસ્ટેડ કંપનીઓએ વર્ષમાં 343% વળતર આપ્યું છે. વર્ષ દરમ્યાન  કુલ 38 કંપનીઓના IPO  આવ્યા હતા.
COMPANY LISTING DATE RETURN ON LISTING RETURN AFTER 1 Yr.
AVENUE SUPERMART 8 mar 114.58% 343%
SHANKARA BUILDING PRODUCT 22 mar 37.49% 294%
SALASAR TECHNO 12 july 143.06% 173%
PSP PROJECT 17 may -5% 142%
APEX FROZEN FOOD 22 aug 21.20% 127%

વર્ષ ૨૦૧૮ 2018 માં કુલ 24 કંપનીઓની લિસ્ટ કરવામાં આવી હતી. લિસ્ટિંગ સમયે ખાસ ઉછાળો ન લેનાર શેરો પૈકી  હાઉસિંગ ફાઇનાન્સરોએ વર્ષના અંતે  95% સુધીનું વળતર આપ્યું હતું.

COMPANY LISTING DATE RETURN ON LISTING RETURN AFTER 1 Yr.
AVAS FINANCE 25 sep -5.68% 95%
HDFC AMC 25 july 65.09% 89%
FINE ORGANICS 20 june 5.08% 83%
MISHRA DHATU NIGAM 21 mar 0.06% 54%
LEMON TREE HOTELS 26 mar 27.95% 40%

વર્ષ ૨૦૧૯ વર્ષ દરમ્યાન 12 કંપનીઓના શેરોને લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેતે સમયના ટ્રેન્ડ અનુઅસાર આ સૌથી નીચું સ્તર હતું. IRCTC એ લીસિઇંગના દિવસે 128% વળતર આપ્યું હતું. એક વર્ષ પછી પણ આ શેરએ  175% વળતર આપ્યું હતું.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
COMPANY LISTING DATE RETURN ON LISTING RETURN AFTER 1 Yr.
IRCTC 30 sep 127.42% 175%
INDIA MART 24 june 33.81% 126%
FLAY INDIA 29 july 17.27% 100%
POLICAB INDIA 5 apr 21.71% 74%
NEOGEN CHEMICALS 24 apr 22.58% 68%

વર્ષ ૨૦૨૦ કોરોના મહામારીના કારણે વર્ષ 2020માં અર્થતંત્રને ભારે નુકશાન પહોંચ્યું છે. આ સમયમાં નુકશાન થયું પણ શેરબજારે  રિકવરી પણ સારી ગતિએ કરી હતી. વૃદ્ધિ પાછળ  દેશી રોકાણકારોની સાથે વિદેશી રોકાણકારોની હોલ્ડિંગ શામેલ છે.

COMPANY LISTING DATE RETURN ON LISTING RETURN AFTER 1 Yr.
CAMCON SPECIALITIES 1 oct 115% -41%
HAPPIEST MIND TECH 17 sep 111% -8%
ROOT MOBILE 21 sep 105% 13%
ROSSARI BIOTECH 23 july 57% 20%
 MAZGAON DOCKYARD 12 oct 49% -18%

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">