શેરબજારમાં આજના કારોબારના અંતે ક્યાં શેરે કરાવી કમાણી તો કોણે ડૂબાડયા , જુઓ આ અહેવાલમાં

ભારતીય શેરબજારોમાં આજે જોરદાર કડાકો બોલ્યો છે. બેન્કિંગ અને આઇટી શેરોમાં જોરદાર વેચવાલીની શરૂઆતે બજારને આખરે નેગેટિવ ઝોનમાં ધકેલ્યું હતું. વૈશ્વિક બજારોના નેગેટિવ ટ્રેન્ડની અસરો વચ્ચે આજના કારોબારમાં સેન્સેક્સમાં ૬૦૦ અને નિફટીમાં ૧૬૦ અંકનો ઘટાડો નોંધાયો છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ ફરી ૪૦ હજાર અંકથી નીચે ગગડ્યો છે જયારે નિફટીમાં 12K પડાવ સુધીનું અંતર વધ્યું […]

શેરબજારમાં આજના કારોબારના અંતે ક્યાં શેરે કરાવી કમાણી તો કોણે ડૂબાડયા , જુઓ આ અહેવાલમાં
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 28, 2020 | 5:14 PM

ભારતીય શેરબજારોમાં આજે જોરદાર કડાકો બોલ્યો છે. બેન્કિંગ અને આઇટી શેરોમાં જોરદાર વેચવાલીની શરૂઆતે બજારને આખરે નેગેટિવ ઝોનમાં ધકેલ્યું હતું. વૈશ્વિક બજારોના નેગેટિવ ટ્રેન્ડની અસરો વચ્ચે આજના કારોબારમાં સેન્સેક્સમાં ૬૦૦ અને નિફટીમાં ૧૬૦ અંકનો ઘટાડો નોંધાયો છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ ફરી ૪૦ હજાર અંકથી નીચે ગગડ્યો છે જયારે નિફટીમાં 12K પડાવ સુધીનું અંતર વધ્યું છે.

આજના કારોબારમાં નિફ્ટીમાં ઈન્ડસઇન્ડ બેન્ક, ફેડરલ બેન્ક અને એચડીએફસીના શેર -3–3 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. માઇન્ડટ્રીનો સ્ટોક 4% નીચે ઉતર્યા બાદ બંધ રહ્યો છે તો અમરા રાજા બેટરીના શેરમાં પણ 5% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. બજારનું હકારાત્મક પાસું જોઈએતો ભારતી એરટેલનો શેર 3% વધ્યો હતો. આજના દૈનિક કારોબારમાં દિવસમાં તે 9% સુધી વધ્યો હતો. યુપીએલના શેરમાં પણ 2 ટકાનો વધારો જોવા મળ્યો છે. દિગ્ગ્જ શેરોમાં પણ બજારની નર્મશની અસર દેખાઈ હતી . રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 1% થી નીચે 2010.70 ની સપાટીએ બંધ રહ્યો છે. TCSનો શેર પણ ૧૦ રૂપિયા ગગડ્યો છે. ઈન્ફોસીસ, એચડીએફસી બેંક, એચડીએફસી સહિતના કોટક બેંકના શેરમાં પણ વધતો ઓછો ઘટાડો દેખાયો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

TOP GAINERS

COMPANY LAST PRICE PROFIT (%)
BHARTI AIRTEL 448.00 3.38
UPL 450.85 2.80
MAHINDRA  & MAHINDRA 604.10 1.16
EICHER MOTORS 2,142.00 1.12
HERO MOTOCORP 2,937.00 0.86

TOP LOOSERS

COMPANY LAST PRICE LOSS (%)
HDFC 1,970.00 3.50
INDUSIND BANK 594.45 3.18
ICICI BANK 397.00 3.16
ADANI PORT 353.00 3.13
DR. REDDI 4,940.00 3.13

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">