શરદ પવાર: અજિત પવાર વિરુદ્ધ કરવામાં આવશે કાર્યવાહી, જુઓ VIDEO
એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે આ અજિત પવારનો અંગત નિર્ણય છે. આ નિર્ણય પક્ષના વિરુદ્ધ છે. કેટલાક સ્વતંત્ર ધારાસભ્યો અમારી સાથે હતા. કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે ગયા છે. મને અચાનક અજિત પવારને ડેપ્યુટી સીએમ બનવાની ખબર પડી. જે પણ કાર્યવાહી કરવાની જરૂર છે તે કરીશું. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]
એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે આ અજિત પવારનો અંગત નિર્ણય છે. આ નિર્ણય પક્ષના વિરુદ્ધ છે. કેટલાક સ્વતંત્ર ધારાસભ્યો અમારી સાથે હતા. કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે ગયા છે. મને અચાનક અજિત પવારને ડેપ્યુટી સીએમ બનવાની ખબર પડી. જે પણ કાર્યવાહી કરવાની જરૂર છે તે કરીશું.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: એક ખેલાડી 1 સેકન્ડ દોડવા પર કમાઈ છે 7 કરોડ રૂપિયા! જુઓ VIDEO