શાહીનબાગમાં પોલીસે કર્યો છે રસ્તો બંધ, સુપ્રીમ કોર્ટમાં હબીબુલ્લાનો જવાબ

શાહીનબાગ ખાતે નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ વાતનો ઉકેલ આવે અને 2 મહિનાથી બંધ રસ્તો ખૂલી શકે તે માટે મધ્યસ્થીઓની નિમણૂક કરી છે અને તેઓને પ્રદર્શનકારીઓની સાથે વાતચીત કરીને રિપોર્ટ આપવા માટે જણાવવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

શાહીનબાગમાં પોલીસે કર્યો છે રસ્તો બંધ, સુપ્રીમ કોર્ટમાં હબીબુલ્લાનો જવાબ
Follow Us:
| Updated on: Feb 23, 2020 | 12:38 PM

શાહીનબાગ ખાતે નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ વાતનો ઉકેલ આવે અને 2 મહિનાથી બંધ રસ્તો ખૂલી શકે તે માટે મધ્યસ્થીઓની નિમણૂક કરી છે અને તેઓને પ્રદર્શનકારીઓની સાથે વાતચીત કરીને રિપોર્ટ આપવા માટે જણાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

application-filed-supreme-court-shaheen-bagh-protest shaheen bagh ane supreme ma arji dakhal

આ પણ વાંચો :   VIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત આ એક પરિવાર માટે વિઘ્નરૂપ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ માટે સાધના રામચંદ્રન, વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને વજાહત હબીબુલ્લા કામ કરી રહ્યાં છે. જેમાં વજાહત હબીબુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો અહેવાલ આપી દીધો છે. સતત 4 દિવસથી સાધના રામચંદ્રન અને વરિષ્ઠ વકીલ સંજય હેગડે પ્રદર્શનકારીઓ સાથે વાત કરી રહ્યાં છે અને તેઓ પણ ટૂંક સમયમાં પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સોંપી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

mediator-arrives-to-interact-with-shaheen-bagh-protesters

વજાહત હબીબુલ્લાએ અહેવાલમાં શું લખ્યું? વજાહત હબીબુલ્લાએ રોડ બંધ છે તેના માટે દિલ્હી પોલીસને જવાબદાર ગણાવી હોય તેવું મીડિયાના અહેવાલથી સામે આવી રહ્યું છે. આ સિવાય તેઓએ લખ્યું કે પોલીસે 5 જગ્યાએ રોડ બ્લોક કર્યો છે અને વાહનોને જવા દેવાઈ રહ્યાં નથી. પોલીસે કોઈપણ કારણ વિના રસ્તો બંધ કરીને રાખ્યો છે અને તેના લીધે જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પ્રદર્શન સ્થળ પર જઈને હબીબુલ્લાએ પોતાનું એફિડેવિટ રજૂ કર્યું છે.

જો કે સાધના રામચંદ્રન અને સંજય હેગડે પ્રદર્શનકારીઓને સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે કે આ રસ્તો ખાલી અને શાહીનબાગ સિવાય કોઈપણ વિકલ્પ આપો જેથી લોકોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે.  તેઓ કહીં રહ્યાં છે અમે સુપ્રીમ કોર્ટ તરફથી છીએ અને અમે આવ્યા છીએ તેનો મતલબ એવો છે કે સુપ્રીમ કોર્ટે તમારા મુદાને સાંભળવા માગે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">