Sensex પ્રથમ વખત 42,000ને પાર, Nifty પણ 12,389ના રેકોર્ડ સ્તરે

શેરબજારે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 185 અંક વધી પ્રથમ વખત 42,058ને પાર પહોંચ્યો છે. ત્યારે નિફ્ટીમાં પણ 46 અંકનો વધારો નોંધાયો છે. તે 12,389ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. કારોબારીઓના જણાવ્યા મુજબ બીજા એશિયાઈ બજારોમાં વધારાથી ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ મજબૂત થયા છે.   Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે […]

Sensex પ્રથમ વખત 42,000ને પાર, Nifty પણ 12,389ના રેકોર્ડ સ્તરે
Follow Us:
| Updated on: Jan 16, 2020 | 6:06 AM

શેરબજારે ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 185 અંક વધી પ્રથમ વખત 42,058ને પાર પહોંચ્યો છે. ત્યારે નિફ્ટીમાં પણ 46 અંકનો વધારો નોંધાયો છે. તે 12,389ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. કારોબારીઓના જણાવ્યા મુજબ બીજા એશિયાઈ બજારોમાં વધારાથી ભારતીય બજારમાં સેન્ટીમેન્ટ મજબૂત થયા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમેરિકા-ચીનની વચ્ચે પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ સાઈન થવાથી એશિયાઈ બજારોમાં ખરીદી થઈ રહી છે. સાથે જ સેન્સેક્સના 30માંથી 21 અને નિફ્ટીના 50માંથી 31 શેરમાં વધારો નોંધાયો છે. NSE પર 11માંથી 10 સેકટર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી. રિઅલટી ઈન્ડેક્સમાં સૌથી વધુ 0.75 ટકા તેજી આવી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે સનફાર્માના શેરમાં 1.5 ટકોનો વધારો થયો છે. હિન્દુસ્તાન યુનિલીવરમાં 1 ટકાની તેજી છે. ત્યારે હીરો મોટોકોર્પના શેરની વાત કરવામાં આવે તો 1 ટકાનો ઘટાડો થયો છે અને ઈન્ડસઈન્ડ બેન્કમાં 0.6 ટકા નુકસાન થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">