બનાસકાંઠામાં સઘન ચેકિંગ! રાજસ્થાન તરફથી આવતા વાહનો દ્વારા દારૂ ઘૂસાડવામાં ન આવે તેના માટે તપાસ, જુઓ VIDEO

બનાસકાંઠામાં સઘન ચેકિંગ! રાજસ્થાન તરફથી આવતા વાહનો દ્વારા દારૂ ઘૂસાડવામાં ન આવે તેના માટે તપાસ, જુઓ VIDEO


31 ડિસેમ્બરને પગલે બનાસકાંઠા જિલ્લામાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોનું પોલીસ ચેકિંગ કરી રહી છે. દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને અસામાજિક તત્વો સક્રિય ન થાય તે માટે પોલીસ સતર્ક બની છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ તમામ પોલીસ ચેકપોસ્ટ નાબૂદ કરાઈ છે જેને પગલે રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો બુટલેગરોનો માર્ગ મોકળો બન્યો છે. 31 મી ડિસેમ્બર હોવાથી દારૂબંધીનો કડક અમલ થાય તે માટે રાજસ્થાન તરફથી આવતા માર્ગો પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું જાહેર કરાયું ટાઈમ ટેબલ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati