VIDEO: રાજકોટમાં ‘કોરોના’, શહેરમાં કલમ 144 લાગૂ

રાજકોટમાં એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. એટલે શહેરમાં 4થી વધુ લોકો ભેગા થઇ શકશે નહીં. રેલી, સભા, સરઘસ પૂર્વ મંજૂરી વિના ન યોજવા આદેશ કરાયો છે. આ ઉપરાંત મલ્ટીપ્લેક્સ, મોલ અને નાટ્યગૃહ બંધ રાખવા આદેશ કર્યો છે.   Web Stories View more ડાઉન […]

VIDEO: રાજકોટમાં 'કોરોના', શહેરમાં કલમ 144 લાગૂ
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:47 PM

રાજકોટમાં એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. એટલે શહેરમાં 4થી વધુ લોકો ભેગા થઇ શકશે નહીં. રેલી, સભા, સરઘસ પૂર્વ મંજૂરી વિના ન યોજવા આદેશ કરાયો છે. આ ઉપરાંત મલ્ટીપ્લેક્સ, મોલ અને નાટ્યગૃહ બંધ રાખવા આદેશ કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે રાજકોટનો 32 વર્ષીય રહીશ સાઉદી અરેબિયાનાના પ્રવાસે ગયો હતો. તે ત્યાંથી મુંબઇ થઇને રાજકોટ પરત આવ્યો હતો. આ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણો જણાતા તેને 17 માર્ચના રોજ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ વ્યક્તિના સેમ્પલ જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. જે દરમિયાન તેને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી થતાં રાજ્ય સરકારે આ વ્યક્તિના સંપર્કમાં આવેલા 15 વ્યક્તિઓને તાત્કાલિક કોરોન્ટાઇન કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંંચો: કોરોના વાયરસ: દેશમાં અત્યાર સુધી 195 કેસ નોંધાયા, 4 લોકોના મોત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">