VIDEO: મહારાષ્ટ્ર માટે આજનો દિવસ સૌથી મહત્વનો, સત્તા માટે આવશે ‘સુપ્રીમ’ ફેંસલો

  મહારાષ્ટ્ર માટે આજનો દિવસ સૌથી મહત્વનો છે. કારણ કે આજે સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે તમામ પક્ષોની દલીલ સાંભળી લીધી છે. જેના પર વિચાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. સોમવારે લગભગ બે કલાક સુધી આ મુદ્દે અદાલતમાં તીખી ચર્ચા થઈ. Web Stories View more સલમાન ખાનના […]

VIDEO: મહારાષ્ટ્ર માટે આજનો દિવસ સૌથી મહત્વનો, સત્તા માટે આવશે 'સુપ્રીમ' ફેંસલો
Follow Us:
| Updated on: Nov 26, 2019 | 3:54 AM

મહારાષ્ટ્ર માટે આજનો દિવસ સૌથી મહત્વનો છે. કારણ કે આજે સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે તમામ પક્ષોની દલીલ સાંભળી લીધી છે. જેના પર વિચાર કર્યા બાદ સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. સોમવારે લગભગ બે કલાક સુધી આ મુદ્દે અદાલતમાં તીખી ચર્ચા થઈ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કૉંગ્રેસ-એનસીપી-શિવસેના તરફથી જલ્દીમાં જલ્દી શક્તિ પરીક્ષણની માગ કરવામાં આવી હતી. જ્યારે ફડણવીસ અને અજીત પવાર તરફથી થોડો સમય માગવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે- વિપક્ષ તરફથી અત્યાર સુધી સરકાર બનાવવાનો દાવો નથી કરવામાં આવ્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમારી પાસે રાજ્યાપાલના આદેશની કોપી છે. તુષાર મેહતાએ રાજ્યપાલના સચિવનો પત્ર સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. જેમાં ધારાસભ્યોના હસ્તાક્ષર કરેલા છે. મેહતાએ ભાજપના 105 ધારાસભ્યો સિવાય અજીત પવારના 54 ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">