Big Breaking: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી બહુમત સાબિત કરે દેવેન્દ્ર ફડણવીસ, જુઓ VIDEO

  મહારાષ્ટ્ર વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસની સરકારને 27 નવેમ્બર પહેલા બહુમતી સાબિત કરવી પડશે. સુપ્રીમ કોર્ટે તેના માટે બુધવાર સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જસ્ટિસ એન.વી.રમન્ના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ નિર્ણય સંભાળાવ્યો છે. શનિવાર સવારે 8 વાગ્યે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન અને અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાને […]

Big Breaking: સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી બહુમત સાબિત કરે દેવેન્દ્ર ફડણવીસ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 26, 2019 | 5:30 AM

મહારાષ્ટ્ર વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસની સરકારને 27 નવેમ્બર પહેલા બહુમતી સાબિત કરવી પડશે. સુપ્રીમ કોર્ટે તેના માટે બુધવાર સાંજે 5 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. જસ્ટિસ એન.વી.રમન્ના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ નિર્ણય સંભાળાવ્યો છે. શનિવાર સવારે 8 વાગ્યે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન અને અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરવાને લઈ NCP, શિવસેના અને કોંગ્રેસે અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ કરવા માટેનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ભાજપ 27 નવેમ્બરની અંદર બહુમત સાબિત કરે. કોર્ટે પ્રોટેમ સ્પીકરની નિમણુંક કરવા માટે પણ આદેશ આપ્યો છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટનું લાઈવ ટેલીકાસ્ટ કરવા માટે પણ કહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">